________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩e )
પામીઆક્યા. IPOMEA. (N. 0. Convolvulaceæ. ) એ કઠણ જાતને જેરમાં ઉગવાવાળે વેલે છે. અને તે ઘણાં વર્ષ સુધી જીવે છે. એને શિઆળામાં મોટાં ટોકરીના આકારના ગુલાબી રંગનાં ઘણું ફૂલ આવે છે. એ માટે ઊંચી જતની જમીન, અને ચોથે દિવસે પાણી જોઈયે. ઈપમીઆની ઘણી જાત છે. નવાં ઝાડ દાબની કલમથી અગર બીથી થાય છે.
આન્ટીગનન. ANTIGONON.. (N. 0. Poligonaceæ.) એ એક અતિ સુંદર ગુલાબી રંગનાં ફૂલવાળો વેલો છે. એનાં ફૂલ ચેમાસામાં અને શિયાળામાં લુમખામાં આવે છે.
એ વેલા એથવાળી જગે સારા થાય છે. એ માટે ઊંચી જાતની જમીન જોઈએ, અને પાણી ત્રીજે દિવસે જોઈએ. નવાં, ઝાડ. કલમના કટકા વાવાથી અને બીજથી થાય છે.
કબીઆ.. COBÆA. (N. 0: Polemoniacev.) એ ફેલાવવાળે સુંદર વેલો છે. એનાં કૂલ જાંબુ રંગનાં હયા છે. એનાં બીજ ઘણાં વવાય, તેમાંથી ડાં ઉગે છે તે - પટાં હોય છે. અને તેની ધારો ઉપર રાખી વાવવાં જોઈએ.
એ વેલે વર્ષાયુ છે તેનાં બીજ ઉનાળાની આખરમાં વાવવાં જોઈયે. એ માટે ઊંચી જાતની જમીન જોઈએ.
For Private and Personal Use Only