________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૧ ) જમીનમાં થાય છે. તેને પાછું ચોથે દિવસે જાઇયે. એની પણી જાત છે. નવાં ઝાડ દાબની કલમથી થાય છે.
બમનશીઆ. BEAUMONTIA. (N. 0. Composičce.) એ ઘણું સુંદર વેલા છે. એને શિયાળામાં ધોળા રંગનાં મેટાં ફૂલ આવે છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. નવાં ઝાડ દાબની કલમથી થાય છે.
ગાકરણ. CLITORIA. T. (N. 0. Leguminosce.) એ સુંદર વેલો છે. એને ધોળાં અને ગળી રગનાં મોટાં કુલ આવે છે. એનાં ઝાડ બીજથી થાય છે અને તે સાધારણ જાતની જમીનમાં થાય છે. એનાં મૂળની ભુકી રેચની દવામાં આવે છે.
પિપટલ. ARISTOLOCHIA G. (N. 0. Aristolochiacece.)
એ જલદી ઉગવાવાળા તરેહવાર કલવાળો વેલો છે. એનાં લ કાંઈક પિોપટના આકારનાં હોય છે તેથી એને પિપટલ
For Private and Personal Use Only