________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૯ )
ધારા કર્યા છે કે એની જાતેા અસખ્યું છે એમ કહીએ તે
ચાલે.
અગર
એનાં મૂળ મે માસમાં છુટ કરે એટલે જમીનમાં કુંડાંમાં ખાતર તથા નળિયાનેા ભૂકા ભેળવી તેમાં એ વાવી ખીજે દિવસે પાણી દેવું. એના માટે એથવાળી જગ્યા જ્યાં સત તાપ નહીં લાગે, એવી પસંદ કરવી. ફૂલ ઉઘડી પછી પાણી બંધ કરી તેની ગાંઠો ઝાડ સુકાય એટલે વેકુળમાં વળતા મે માસ સુધી ભરી રાખવી.
રા
એનાં પાંન લાંબાં તરવારના આકારનાં હેાય છે. અને ફૂલ તરતરેહના રંગનાં હાય છે.
ધોળાં ફુલવાળી લીલી,
PANCRETIUM LITTORALE. (N. 0. Amaryllidacece.) એ કંદવાળું ઝાડ બારમાસી છે. એને ચેામાશામાં ધેાળા રંગનાં સુંદર ફૂલ આવે છે. એનાં પાન ઘણાંજ સુદર આશરે દોઢ ફુટથી અઢી ફુટ સુધી લાંબાં હોય છે. અને ફૂલ આશરે ચાર ઈંચ લાંબાં હાય છે.
એના માટે ઊંચી પોચી જાતની જમીન જોઈયે. અને પાણી ત્રીજે દિવસે બ્લેઇયે. નવાં ઝાડ એના કંદ જુદા કરી વાવ્યાથી થાય છે.
For Private and Personal Use Only