________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) ફિટની.
FITTONIA. (N. 0. Acanthacec.)
-
Fr
t
T
-
-
.
.
*
એ નાનું વેલા જેવું ઉગનારું સુંદર પાનવાળું નાજુક ઝાડ છે. એનાં પાન લીલાં હોય છે અને તેમાં રૂપેરી રંગની નસે હોય છે. એ ઝાડ રક્ષકગૃહમાં રાખવાં જોઈએ. એ કંડાંમાં પિચી માટીમાં પાનનું ખાતર ભેળવી તેમાં વાવવું જોઈએ. એને પાણી જ જોઈએ.
નવાં ઝાડ એનાં પાન વાવ્યાથી થાય છે. એની એક જાત છે તેનાં પાનની નસે રાતી હોય છે.
For Private and Personal Use Only