________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૮ )
મૂળની છાલને તજની વાસ સાથે કપૂર જેવી તીવ્ર વાસ આવે છે અને તે ઉકાળ્યાથી એક જાતને કપૂર થાય છે.
તજનો ઝાડને એક દાંડલી ઉપર ઘણું ધળાં કૂલ જાનેવારી તથા ફેબ્રુઆરી મહિનામાં આવે છે અને તેને સેજ સાજ ગુલાબ જેવી સુગંધ હોય છે. તજનાં ફળ જુન, જુલાઈ તથા આગષ્ટ માસમાં પાકે છે. એ ફળ કરમદા જેવડાં હોય છે અને તેની અંદર ટાપરાં જેવો મગજ હોય છે.
તજનાં ફળ ઉકાળ્યાથી મીણ જેવું તેમાંથી તેલ નિકળે છે. તે મીણબતી બનાવવામાં કામ આવે છે. એનાં કૂલમાંથી ગુલાબ જળ જેવું પાણી તથા અતર કાઢે છે.
કેટલાએક લેક એવું સમજે છે કે તજનાં ઝાડનાં થડની છાલ વ વર્ષ કાઢે છે અને એનાં થડ ઉપર વ વર્ષ નવી છાલ આવે છે. પણ એ સમજ ભૂલ ભરેલી છે. એ ઝાડનાં થડની અગર મોટી ડાળીયોની છાલ વ વર્ષ કાઢતાં નથી. ફક્ત એ ઝાડની નાહાની ડિગાળી આશરે અર્ધ ઇંચથી પણ ઈચ જોડાઈની અને ત્રણ ફુટથી પાંચ ફુટ સુધી લંબાઈની, તેની છાલ જલદી છુટી થાય એવી મોસમમાં, (મે મને હિનાથી અકબર સુધીમાં) કાપી લેય છે અને એ ડિગળીઓ ઉપરનાં પાન તથા નાહાને અંકુર કાઢી નાખે છે. તે પછી એ ડિગાળીની ઉભી બે ફાડે કરે છે અને તે દરેક ફાડમાં ચાકુ ભરાવી તે ઉપરની છાલ કાઢી લઈ સુકવે છે તેજ તજ, જાડી ડાળીઓની છાલ જાડી અને સ્વાદે ઉતરતી હોય છે.
- તજનાં ઝાડ વનસ્પતિ મિશ્રિત જમીન જેમાં રિલીકા હોય છે તેમાં સારાં થાય છે. એ ઝાડ બીજથી તથા દાબની કલમથી
For Private and Personal Use Only