________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૭ ) તે ઉપરથી ગુલાબ સેથી તેને સારાં અને ઘણું ફૂલ આવે છે એવું જણાઈ આવ્યું.
ગુલાબનાં ઝાડને ગધ્રપનું પાણું દીધાથી તેની ખુશબો વધે છે એવું મી. ગ્રાહામ તેના પુસ્તકમાં લખે છે માટે તે અજમાવી જેવું જોઈએ.
હાઈબ્રીડ પરચુલસ. - ૧ આલફેડ ડી રોગમેન્ટઊંડો મખમલ જેવો જાંબુકિરમજી, આ
કાર, સુંદર અને જોરમાં ઉગવાવાળે. ૨ આન્ટાઇન ડચર–ઉમદા કાળસપર કિરમજી, ફૂલનો આકાર ગોળ
અને સુંદર. ખ્યાન બેન સ્ટેટન–ઉમદ મખમલ જેવો જાંબુ, ઘણો કાળો,
ફૂલ પ્રથમ ખીલે છે ત્યારે ઘણું મોટું હોય છે. જે
રમાં ઉગે છે. ૪ વ્યાક પ્રિન્સ–ઉંડો કાળાશપર કિમીજી. આકાર મોટો અને
ભરેલો. ૫ ચાર્લસ લિફિબર–કાળશપર કિરમજી રાતો અને જાંબુ રે.
ગની ઝાંખ. ૬ ચાર્લસ વડ–ખુબસુરત, કાળાસર કિરમજી, આકાર ઘ
જ સુંદર, ૭ ચાર્લસ ફાઉન્ટેન–કાળાશ પર કિરમજી. આકાર સુંદર. ૮ ડાકટીઅર આછી–મોટો, કાળાશ પર રાત, આકાર સુંદર, જે
માં ઉગવાવાળો. ૮ ડકઠા કેસ–અતિ કિરમજી લાલ. મોટે, સુંદર અને ઉ.
મદે. જોરમાં ઉગવાવાળો.
For Private and Personal Use Only