________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
૩૮ ડમર ડી કેલસ-ચળકો કિરમજી. મોટે, ગાળ અને ડબલ.
એ ગુલાબ ઘણોજ મનહર છે. ૩ ૮ ફેલિકસ જેની સુંદર રીતે કિરમજી, ગળીની અને ગુલાબી
રંગની ઝાંખવાળો. મેટો અને સારા આકારને. ૪૦ કાનચાઈજ લાચારમ–-સિંદુરીયા રંગની ઝાંખવાળા. બીજથી
સાવ ભિન્ન અને સુંદર. ૪૧ ગ્લેઈર ડીસ્થાને –ચળકતો રાતો અને ગળી રંગની ઝાંખ. ૪૨ લાર્ડકલાઈડ–કિરમજી, તેમાં જાબુ રંગની ઘણી ઝાંખ હોય છે.
મેટો અને ભરેલો. ૪૩ મ્યાડમ મેરીરેડી–-ફિકે, કિરમજી રંગની ઝાંખવાળો, પાં
ખડી સુંદર રીતે એક ઉપર એક ગોઠવેલ, અતિ સુંદર, ૪૪ મેરી બામન–ચળકતો, સ્પષ્ટ રાતો. મોટા, ભરે અને ઘણો
સુંદર આકારને. ૪૫ પાલનેરન–-ગુલાબી, ઘણો મોટે અને સુંદર આકારને. ૪૬ બેલ ગ્રાંડ–-સુદર ગુલાબી રૂપેરી. મોટા અને ભરેલા. ફૂલ
ઘણાં જ આવે છે. ૪૭ મ્યાડમ ફેટન–-સિંદરીયો તેમાં ગળી રંગની ઝાંખ. ઝાડ જે
રમાં ઉગે છે. ૪૮ સહનીયર–ચળકતા માજી. મેટા અને ભરેલા. જેમાં ઉ
ગવાવાળા. ૧૮ ગ્લોરી આફ લાથામ--કિરમજી સુગધી. પીલરના આકારને કરવા
માટે સારે. ૫. હિટર હરડીઅર–ઉંડા, ગુલાબી, કિરમજી ઝાંખ. માટે,
ભરેલો અને સુંદર,
For Private and Personal Use Only