________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(- ૨૫૭ ) એ ઝાડને થડની જે જ એનાં પાનની દાંડલી નિકળે છે ત્યાં એ દાંડલી કાયાથી એમાંથી ઉત્તમ જાતનું અતિ સ્વચ્છ આપણું પીવાના કામમાં આવે તેવું પાણી નિકળે છે. જંગલમાં અને ઉષ્ણુ દેશમાં જ્યાં પાણી મળતું નથી ત્યાં એ ઝાડો લગાડે છે, અને મુશાફરને પાણીની તાણ પડે છે અગર પીવાને પાણી મળતું નથી, ત્યારે એ ઝાડની દાંડલી કાપી તેમાંથી નિકબેલ પાણી પીને વષા શાંત કરે છે. એ ઉપરથી એનું નામ મુશાફરનું ઝાડ પડયું છે. " મી. રાકશ લખે છે કે એ ઝાડમાં પાણી અગર દૂધ તેનો સ્વાદ, રંગ અગર વાસ બદલ્યા શિવાય ઉનું અગર ઠંડું કરવાનો ગુણ છે.
એ ઝાડના પાણીથી ભાખણ, પાણી અને દૂધ ઠરાવવામાં આવે છે.
એ ઝાડની બાજુમાં ફર્ણ ફુટે છે તે શેહેલાઈથી જુદાં કયોથી નવાં ઝાડ થાય છે. બીજ વાવ્યાથી પણ નવાં ઝાડ થાય છે. એ ઝાડ રેતાળ જમીનમાં સારાં થાય છે.
7 રબરનું ઝાડ. FICUS ELASTICA. (N. 0. Urticacece.) રબરનું ઝાડ ઘણુજ શોભાવાળું હોય છે. એનાં પાન લાંબાં જાડાં અને ચળકતાં હોય છે. સાવ નવાં પાન ફુટે છે ત્યારે તેને રંગ રતાશ પર હેય છે. પણ તે જુનાં થાય છે ત્યારે તેને રંગ સાવ લીધે થાય છે, અને એ પાન ખરેખર ઘણું જ ઉમદાં - ખાય છે. એની છાલમાંથી દૂધ નિકળે છે તે હવામાં શુકવ્યાથી તેનું રબર થાય છે,
For Private and Personal Use Only