________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૭ ) પ્રકરણ ૩
નાહાનાં ફૂલ ઝાડો.
- ~FLOWERING SHRUBS.
ગોકરા
ERANTHEMUM NERVOSUM. (N. 0. Acanthecece.)
કરી
Us
&
(A
તેમ
જ
એ એક ઘણું જ સુંદર ફૂલ ઝાડ છે. એનાં પાન મેટાં કાળાસપર લીલા રંગનાં હોય છે. એને શિઆળાની આખરમાં જ્યારે આશમાની રંગનાં ફૂલ આવેલાં હોય છે. ત્યારે તો એ અતિ
For Private and Personal Use Only