________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર )
તેલના પામનું ઝાડ. ELAEIS GUINENSIS. (N. 0. Palmoe.) એ ઘણું જ સુંદર પામની જાતનું ઝાડ છે. એનાં ફળનું ઓલીવનાં ફળ માફક તેલ કાઢે છે તેથી તેને તેલનું પામ એવું નામ પડયું છે. એનાં પાન લીલા રંગનાં સુંદર સામસામાં હોય છે. નવાં ઝાડ બીજેથી થાય છે. એ માટે રવાસવાળી ઉંચી જમીન જોઈએ; અને પાણી ચોથે દિવસે જોઈએ.
વિલાયતી ખજુરી. PHENIX RUPICOLA, (N. 0. Palmce.) એ એક અતિ શોભાવાળું પામની જાતનું ઝાડ છે. એ ઘહુંજ ધીમું વધે છે, એનાં પાનની ડાળી ઘણું ફેલાય છે, અને પાન ખજુરી જેવા આકારનાં ઘણાં સુંદર હોય છે. એ પાન ઉઘડે છે ત્યારે તેને રંગ ચળકત લીલ હોય છે, અને કિનારી ફિક્કા રંગની હોય છે.
નવાં ઝાડ બીથી અગર ફર્ણ જુદા કરી વાવ્યાથી થાય છે. એ માટે કાંપવાળી જમીન અને પુષ્કળ પાણી જોઈએ. ગંડળના બાગમાં એનાં ઝાડ છે અને તે સારાં તનદુરસ્તીમાં છે.]
બેઠી જાતની ખજુરી. PHENIX ACAULIS. ( N. 0.Palmce.) એ એક અતિ સુંદર બેઠી જાતનું પામનું ઝાડ છે. એનાં પાન ઘણું ઘાટાં હોય છે તેથી એનું થડ દીઠામાં આવતું નથી. એનાં પાન ખજુરીનાં પાનને મળતાં હોય છે. પણ તે કરતાં
For Private and Personal Use Only