________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૫ ) આ દેશમાં તે સારું થાય છે, એમ જણાઈ આવ્યું છે. એ નાં હોય છે ત્યારે ટબમાં સારો દેખાય છે.
- કેબી પામ. CABBAGE PALM. (N. O. Palmce.) એ અતિ સુંદર જાતનું પામનું ઝાડ છે. એને ન ગરજો કાપી તેને કેબી જેવો ઉપયોગ થાય છે. તેથી તેનું નામ કેબી પામ પડયું છે. એનું ઝાડ ગોંડળના બાગમાં હતું, પણ તે હાલ જીવતું નથી. સેનેરી રંગના પંખા જેવા પાનવાળે પામ.
LATANIA AUREA. (N. 0. Palmce.) એના પાનની દાંડલી બેથી ચાર ફુટ લાંબી અને નારંગી રંગની હોય છે, અને પાન પંખા જેવા આકારનાં હઈને તેમાં પીળા રંગના છાંટા હોય છે, અને એ પાનની નસે પીળાસ ૫ડતા રંગની હોય છે. એ ઘણું ધીમું ઉગવાવાળું સુંદર ઝાડ છે, અને આપણું દેશની હવા તેને માફક આવે છે.
કાતરાવાળા પાનને પામે. LICUALA PELTATA. (1.0. Palmce.) એ બેઠી જાતનું સુંદર પામનું ઝાડ છે. તેનાં પાન પંખા જેવાં હોય છે. પણ તે ફાચર જેવાં આકારમાં ૨૦ થી ૨૫ ભાગમાં ચીરેલાં જેવાં હોય છે. એનાં પાનની દાંડલી વિખુણાકૃતિ હોય છે, અને તેના ઉપર વાળેલા જેવા કાંટા હોય છે એ ચીતાગંજના ડુંગરેનું વતની છે. ગાંડળમાં એનાં ઝાડ છે.
84
For Private and Personal Use Only