________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૭ ). નાનાં અને ઘણાં સુંદર હોય છે. એ ઘણું ધીમું ઉગવાવાળું છે. ગણેશ બિંડના સરકારી બાગમાં એનું વીસ વર્ષની ઉમ્મરનું ઝાડ છે તેનું થડ ફક્ત ત્રણ ફુટ ઊંચું છે. એનાં ઝાડ ગેડળના ભાગમાં છે.
આરેકરીઆ. ARAUCARIA. (N. 0. Coniferc.) એ અતિ સુંદર જાતનાં ઝાડે છે. એનાં પાન કાંટા જેવાં હોય છે, અને તે વીસ વીસ અને પચીસ પચીસ વર્ષ સુધી ખરતાં નથી.
મુંબઈ તથા પુનામાં એનાં ઘણાં ઝાડ છે. ગંડળના બગીચામાં એનાં કેટલાંએક ઝાડે હતાં, પણ તે હાલ જીવતાં નથી. રાજકોટમાં રાજકુમાર કોલેજના બગીચામાં થોડા વર્ષ પહેલો આરેકરીઆનું એક દશ બાર ફુટ ઊંચું ઝાડ હતું પણ તે તેફાનના પવનથી ભાંગી ગયાનું સાંભળ્યું છે.
એ જાતનાં ઝાડ ઊંચી પિચી જમીનમાં સારાં થાય છે.
ધ્રના તક્તામાં એ વધારે સારી થાય છે. બેરિને સખ્ત તાપ તેમજ ઉનાળાને ઊને પવન ન લાગે એવી જગ્યા એ માટે પસંદ કરવી જોઈએ.
એની મુખ્ય જાતે નિચે મુજબ છે.
આ. એકસેલસા–એનું ઉત્પત્તિસ્થાન નારફક બેટે છે. ત્યાં એ ઝાડ ઘણું જ ઊંચાં વધે છે. વનસ્પતિ કેટીમાં એનાં જેવાં ખુબસુરત ઝાડ થોડાં જ મળી આવશે. એની ડાળીઓ પીછાં જેવી અતિ શોભાવાળી હોય છે.
એની
એનું ઉ૫તિ કાટીમાં એની
For Private and Personal Use Only