________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૧)
ઘણા ખરા મુલક જીતી લીધા ત્યારે તેમના એમ્માયના અને હરને એટામાં લવિંગના વેપાર વધારવા માટે અહિના લેાકાન તેમનાં લવિંગનાં ઝાડાના નાશ કરવાની ફરજ પાડી હતી. હાલ ચેાડી જગ્યેજ લવિ`ગનાં ઝાડ આપણા દેશમાં જોવામાં આવે છે, ગ્રંથકારના એક પારસી ક્ષેહીએ વિગના રાપા ગોંડળના અગીચા માટે જંગબારથી મેકલવા વચન આપ્યું છે. પણ હજી સુધી તે આવ્યા નથી. હાલમાં એક લવિંગનું ઝાડ પુનાના નરશરીમેન વિષ્ણુ સ દાશીવ અને કંપની પાસેથી ગેાંડળના ભાગ માટે મોકલવા લ રાખ્યું છે.
તે લાંબી મુદ્દતથી આંબેયના પશુ વિ’ગનાં ઝાડા ધણાં છે.
લવિંગના ઝાડનું અસલ ઉત્પત્તિસ્થાન મલાકા બેટા છે. પણ બેટમાં ધણાં થાય છે. જંગબારમાં એ ઝાડ ઘણું સુંદર હોય છે. અને એ આશરે દશ બાર ફુટ ઉંચુ થાય છે. એના પાનમાં સારી ખુશખે। હાય છે, અને તે ધણું શાભાવાળુ હોય છે. કળી તેજ લવિંગ.
એ ઝાડના ફૂલની
કલમથી થાય
લવિંગનાં નવાં ઝાડ મીજથી અને દાખના છે. એ ઝાડ ચિકણી જમીનમાં સારાં થાય છે.
ખીજ વાવવું
તે ક્યારા કરી નવ પંચને છેટે વાવવું અને તે માથે કેળના પાનના અગર સાદરીના છાંયે કરવેા. કારણ એનાં નાનાં ઝાડ ઘણાં નાજુક હોય છે અને તે તાપ ખમી શકતાં નથી. ઊપા છ મહિનાના થાય ત્યારે ઘણી સભાળથી તેના મૂળને ઈજા ન થાય એવી રીતે તેની દડો કાઢી પંદર પંદર ફુટને છેટ વાવવા અને ત્રીજે દિવસે પુષ્કળ પાણી દેવું. લવિંગનાં ઝાડને છઠ્ઠા વર્ષથી ફાલ આવવે સરૂ થાય છે, તે નવમા વષઁ સુધી વધતા જાય છે.
For Private and Personal Use Only