________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૦ ) ઉડણુ–સુલતાન ચંપેા.
CALOPHYLLUM INOPHYLLUM, (N. O. Clusiaeece.)
એ ઝાડ કાકણમાં ધણાં થાય છે, બીજે થોડે ઠેકાણેજ એ જોવામાં આવે છે. એનાં પાન લારલના આકારનાં જાડાં લીલા રંગનાં ઘણાં સુંદર હોય છે. એ ઝાડ માટું થાય છે. એનાં ફૂલ પીળા રંગનાં હાય છે અને તેના આકાર કાંઇક ખેારસળીના ફૂલને મળતા હાય છે. કાકણુમાં ઉંડણુનાં ઝાડને સાતમે આઠમે વર્ષે ફૂલ આવવા લાગે છે, પણ ગાંડળના ભાગમાં એટલી ઉમ્મરનાં ઉડણુનાં ઝાડા છે, તેને હજી સુધી ફૂલ આવતાં નથી. ઉડણુનાં ફળ સાપારી જેવાં થાય છે. તેના ઉપરની છાલ કઠણુ હોય છે. એ છાલની અંદર ગાર હાય છે, તેનું તેલ કઢાય છે, તેને ઉડેલ કેહે છે. તે કડવું હાય છે અને ગરીબ લોકો તે ખાળવાના કામમાં વાપરે છે. ઉડણુના ખાળ ખાતરના કામમાં આવે છે. કેળને એ ખાતર ઘણુંજ ગુણકારી છે.
ઉંડણુનાં ઝાડ તેનાં ખીજ વાવ્યાથી થાય છે. સુકેલાં ફળ વર્ષદની મેાસમમાં ફીઆરામાં વાવાવાં અને રાપા એક વર્ષના થાય એટલે જ્યાં જાથુ લગાડવા હાય માં ફેરવવા. એ ાપાને પ્રથમ બે વર્ષ સુધી ચેાથે દિવસે પાણી દેવું જોઇએ. એ વર્ષે પછી આઠમે દિવસે મળે તેા બસ છે.
લવિંગ,
THE CLOVE, (N. 0. Myrtacer.)
થાડા શૈકા પહેલાં લવિંગનું વાવેતર દેશમાં થતું હતુ. પણ જ્યારે ફ્રેંચ લોકોએ પોર્ટુગીસ લોકોનો હિન્દુસ્થાન માંહેલા
For Private and Personal Use Only