________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) ફર્ત જવા પાનવાળું ઝાડ. GREVILLIA ROBUSTA. (N. 0. Proteacèce.)
એ એક ખરેખર અતિ સુંદર ઝાડ છે. એ ઝાડ ન્યુહા લંડનું વતની છે. ત્યાં એનાં કેટલેક ઠેકાણે જંગલો છે, અને એ જંગલોમાં એ ઝાડ સે ફુટથી સવાસ ફુટ સુધી ઉંચાં થાય છે પણ આપણા દેશમાં તે એટલાં ઊંચાં થતાં નથી. ગોંડળના બાગમાં એનાં કેટલાએક ઝાડે છે. તેમાં એક આશરે છ વર્ષનું છે તેની ઉંચાઈ નજીક ત્રીસ ફુટ છે. એ ઝાડને ઉનાળામાં ફિક્કા પીળા રંગનાં ફૂલ આવે છે.
નવાં ઝાડ બીજ વાવ્યાથી થાય છે. નાનાં ઝાડ હોય છે, ત્યારે કુંડામાં ઘણું સારાં દેખાય છે. એ ઝાડ નાજુક છે, માટે સખ તાપ તથા તેફાનને પવન ન લાગે એવી જન્મે એ રેપવાં જોઈએ. ઝાડ પંદર વીસ ફુટ ઉંચું થતાં સુધી એને એથે દિવસે પાણી દેવું. તે પછી આઠમે દિવસે દેવું. પેટીએસી કુટુંબનાં ઝાડમાંથી ફક્ત આ એક જાતનું ઝાડ આપણા દેશમાં છે.
નાગસુરે અથવા નાગચપે. MESUA FERREA. (N. 0. Clusiaeece.) નાગસુરાનું ઝાડ નાનું થાય છે, પણ તેને દેખાવ અજાએબ જેવો હોય છે. એ ઝાડને આકાર પામીડ જેવો હોય છે. એનાં પાન ભાલુડાં જેવાં લાંબાં હોય છે. તે ઉપરની બાજુ ચળકતા અને નરમ હોય છે અને નીચેની બાજુ ધળા હોય છે.
માર્ચ માસમાં જ્યારે એને પ્રથમ નવાં પાન આવે છે ત્યારે ઘણું ચળકતાં રતાસ પડતા રંગનાં હોય છે તેથી તે, ખસુસ કરીને
For Private and Personal Use Only