________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ ) (૧૮) ચુનો જેને કારબેનેટ આફ ક્યાલસિઅમ કહે છે તે પણ ખાતર તરીકે વપરાય છે. જમીનને ચુને ખાતર તરીકે દીધાથી તેમાનાં સેંદ્રિય પદાર્થ ઉપર અને દીર્ઘાવકાશપયેગી ખનીજ પદાથા ઉપર તેની અસર થાય છે અને તે કાવ્ય થઈને વનસ્પતિ પોષણ માટે લાયક થાય છે. સર્વ મેલમાં ચુનાનો અપ હોય છે. કોઇમાં ઓછો હોય છે અને કઈમાં વ હોય છે માટે જે જમીનમાં ચુનાને અંધ અપુરત હોય તેને ચુનાનું ખાતર દેવું જોઈએ.
(૧૮) રેડ–બગીચામાં આપણે જેને રે કહીએ છીએ તેને અંગ્રેજીમાં લીકવીડખ્યાન્યુચર કહે છે. રેડ એટલે કઈ પણ જાતનું તાળું અગર સડેલ ખાતર પાણીમાં ભેળવી સાવ પાતળું કરી તે પ્રવાહી સ્થિતીમાં ઝાડ મેલને અપાય છે.
રેડની એટલે ઉપર લખેલ રીતે કરેલ પાતળા ખાતરની અસર ઝાડ મેલ ઉપર વધારે સારી થાય છે. કારણ વનસ્પતિ તેનું પિષણ પ્રવાહિ સ્થિતીમાં લેય છે તેથી એવા રેડના ખાતરની અસર તેના ઉપર તુરત થાય છે.
રેડ બનાવવાની ઉત્તમ રીત એ છે જે-જે ખાતરને રેડ કરવો હોય તે એક નાંદમાં એક ભાગ એ ખાતર અને આશરે વિશથી ત્રીશ ભાગ સુધી પાણી એ પ્રમાણમાં પાણી સાથે ભેળવી રાખવું અને બીજે દિવસે તે મોટા વીંધવાળી ચાળણમાં ગળી જે ઝાડને દેવે હૈય તે ઝાડ પાસેની જમીન પ્રથમ એક દિવસ ગોંડાળી પિચી કરી રાખી, તેમાં ઝાડનું ગજું જોઈ તેને માફક આવે એ મુજબ દે. એ રેડ ત્યારે ઝાડની જોરમાં ઉગવાની મોસમ હોય ત્યારે દેવો જોઈએ. અને તે એ મોશ
For Private and Personal Use Only