________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩ )
ઉપર લખેલ રીતે ગયા વર્ષમાં ઘણું નાજુક જાતનાં ઝાડે વાડિન્સ કેસમાં ગેંડળના બગીચા માટે ઇંગ્લેંડથી આવ્યાં હતાં તે ઈગ્લેંડથી રવાને કર્યા ત્યારથી તે ગેંડળ પહોંચ્યાં ત્યાં સુધી તેને બિલકુલ પાણી મળ્યું નહોતું. તે પણ એ ઝાડ ગેંડળ પહોંચ્યાં ત્યારે એક બે ઝાડ શિવાય બાકી બીજાં તમામ ઝાડ ઘણુજ સારી હાલતમાં અને જેવાં બગીચામાંનાં સારામાં સારાં ઝાડે તાજાં દેખાય છે તેવાં તાજાં દેખાતાં હતાં.
કઠણ જાતનાં ઝાડ પરદેશ મોકલવાં હોય ત્યારે મોકલવાના વખત પહેલાં તે જે જમીનમાં હોય તે જમીનમાંથી કાઢી નાહાનાં કુંડાં જેમાં તે સમાઈ શકે તેમાં તેની પિંડ કાઢી વાવી રાખવાં. એ કુંડાંમાં એ ઝાડોએ નવી ફુટ કરી જેર કર્યા પછી એ પિંડે એ કુંડાંમાંથી તેનાં મૂળ સાથેની માટીની નાહાની પિડે સુદ્ધાં કાઢી તે પિંડ કેસમાં લપેટી એ ઝાડે એક છાંયાવાળી જગ્ય એક બીજાને અડેડ ઉભાં કરી રાખવાં. શિયાળાની શરૂવાતમાં જ્યારે એનાં પાન સુકાવા લાગે ત્યારથી એને બિલકુલ પાણી દેવું નહીં. એના પાનને સારી પેઠે વગર પાણીએ સુકાવા દેવાં. બાદ એ ઝાડ આડાં રહી શકે તેવી લંબાઈની એક દેવદારની પેટી લઈ એ ઝાડ તેમાં તેનાં મૂળ ઉપરની બાજુ અને થડ નિચે એવી રીતે ખડકી તેમાંની ખાલી જો ભિના મંસથી ભરી બંધ કરી જ્યાં મોકલવી હોય ત્યાં રવાના કરવી. એવી રીતે ઝાડ રવાના કરવાને શિયાળાની મોસમ ઉત્તમ છે.
એ રીતે ગેંડળના બાગ સારૂ જુદી જુદી જાતનાં - કન, સ્પેનિશ અને હાર્સમેનટનાં ઝાડ, તેમજ મેપલનાં અને સીયારનાં ઝાડ ઈ બ્લડધી ગયા જાનેવારી માસમાં આ
15
For Private and Personal Use Only