________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૩૨)
એ રાખેળનાં કેળાં ક્રુત વસઈ તાલુકાના આગાસી, વટર, વાધેાલી, કાપરડ, રાજોડી, અને મુર્દસ, એ ગામામાં થાય છે. ખીજી જગ્યે એ થતાં નથી એમ કેહે છે. પણ તે અજમાવી જોવાં જોઇએ. ખીજા કોઇ ગામામાં બેશક ઉપર લખેલ ગામે જેવી જમીન અને હવાપાણી હશે તે શા માટે એ ન થાય ? તે સમ
ત્યાં
જાતું નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફક્ત આગાશી ગામમાં એ સુકાં કેળાં સારે વર્ષે નજીક પાણા અસે। ટન સુધી થાય છે અને તેની કિંમત ત્યાંના લેાકેાને નજીક ત્રીશ હજાર રૂપિયા સુધી સારે વર્ષે આવે છે, એટલે એ કેટલી પેદાશ છે તેનું અનુમાન થશે.
અમેરિકામાં મેકિસકા વગેરે ઠેકાણે જ્યાં સુકી હવા હોય છે ત્યાં ઉપર લખેલ રીતેજ કેળાં સુકવી કેળનાં પાનમાં અગર પેટીમાં આંધી રાખે છે. એ રીત શિવાય નિચે લખેલ ત્રણ પ્રકારથી અમેરીકામાં કેળાં સુકવી રાખે છે.
( ૧ ) કેળાં સુકવા લાગે તે પેહેલાં તેને ગપના તેજાખના વાયુવાળી હવામાં મૂક્યાથી.
k
(૨ ) ઘણાં સુકવેલ કેળાં પાણીમાં સલ્ફેટ આફ્ લાઈમ’ નાખી તેમાં જલદીથી ઉકાળીને.
( ૩ ) ચાસણીમાં ઉકાળ્યાથી.
એમાંની બીજી રીત ઉત્તમ છે. શને ૧૮૫૧ માં જે મહાત્ પ્રદર્શન થયું હતુ. તેમાં સુકવેલ કેળાં વિલાએતમાં સાળ વર્ષ સુધી પડતર હતાં, તે બતાવવામાં આવ્યાં હતાં અને તે જરા પણ ખ્ગયાં ન હતાં અને ખાવાને લાયક હતાં. એને સ્વાદ સુકેલ અરજી જેવા હતા.
For Private and Personal Use Only