________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૦ >
દવાના કામમાં આવે છે. બીલીનાં પાંદડાં પણુ ઔષધી છે. એનાં ફળની છાલ રંગના કામમાં આવે છે. ફળ કાતરી તે ખજર વિગેરે રાખવાના કામમાં વપરાય છે. એનાં પાકેલ કુળના મગજને એક જાતને સ્વાદ હોય છે, તે કેટલાએક ટ્રક ખાય છે.
નવાં ઝાડ બીજ વાવ્યાથી થાય છે. એના પ્રથમ રાપા તે યાર કરી તે એ વર્ષના થાય એટલે જાયુ જ્યાં જોતા હૈાય ત્યાં દડા કાઢી ફેરવવા. ઝાડ મેટાં થતાં સુધી આઠે દશ દિવસે પાણી દેવું, તે પછી પાણીની જરૂર નથી.
પામ્યા.
CARICA PAPAYA. (N. 0. Papayacece.)
પપૈયાનાં ઝાડ એ ત્રણ વર્ષનાં હોય છે ત્યાં સુધી તેના સુદર પાથી તે ધણાં શાભિતાં દેખાય છે. એનાં પાન કાંઇક એરડાનાં પાનના જેવાં હોય છે, પણ એરડાનાં પાન કરતાં તે મેટાં અને વધારે સુ ંદર હાય છે. એનું ઉત્પત્તિસ્થાન અરિકા છે, પણ હાલ તે આ દેશનું વતની જેવુંજ થયું છે.
એનાં નર જાતનાં અને નારી જાતનાં એવાં જુદાં જુદાં ઝાડ હોય છે. ચિત્ નાતનાં ઝાડને નારી જાતનાં ફૂલ આવે છે અને એવું હોય છે ત્યારે નર જાતનાં ઝાડને પણ બહુ ફળ એસે છે.
નારી જાતનાં ઝાડને કૂળ થડને અડાડ હોય છે પણ નર જાતનાં ઝાડને ક્રૂ આવે છે ત્યારે તે આશરે દોઢ બે ફુટ લાંબાં દાંડલીને ટિ’ગાએલાં હોય છે. પોપૈયાનાં ફળ મોટાં થાય છે. કેાઈ કાઇ વખતે તે માટાં નારિએળ જેવડાં થાય છે. પાયા પછી તેના ઉપરની છાલને રંગ પીળાસવાળા થાય છે અને
For Private and Personal Use Only