________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૮ ) તેનાં ફળનો બગાડ થતો નથી. ટામ્યા હમેશ જોઈતાં હેય તે તેનાં બીજ દર મહિને મહિને વાવવાં, એટલે એક ફેરાનાં વાવેલ ઝાડનો ફાલ થઈ રહેવા આવે તેટલામાં બીજી વખત વાવેલાંને ફાલ તૈયાર થાય છે, અને એરીતે ટમાટે હમેશ મળે છે.
ટોમ્યા બગીચા માહેલી સાધારણ જમીનમાં સારાં થાય છે. વર્ષદ નહોય ત્યારે આઠમે દશમે દિવસે તેને પાણી દેવું જોઈએ. ઉનાળામાં બપોરનો સખ્ત તડકો ન લાગે એવી જગ્યે એ વાવવાં એટલે તેને ફળ આવશે.
જે માણસને લિટહુર કલેટનો આકાર હોય છે, તેને ટેમ્યાટે ખાધાથી ઘણો ફાયદો થાય છે.
સમાળ. THE PEACH. (N. 0. Amygdalec.) યુરોપમાં સપ્તાળુની ઘણી જ જાતો છે, પણ આપણે દેશમાં એની ફક્ત ત્રણ જાતો જોવામાં આવે છે. એમની એક જાતનાં ફળ મેટાં ગોળ અને ધોળાં રંગનાં હોય છે. એ જાતનાં ફળ મીઠાં અને ઘણું જ સ્વાદિષ્ટ હોય છે. બીજી જાતનાં ફળ માણસના હાથને પંજે, આંગળી અને અંગુઠા વિનાનો હોય છે, તેના જેવા આકારનાં ચપટાં હોય છે, અને ત્રીજી જાતનાં ફળ નાના જળદારૂનાં ફળનાં આકારનાં હોય છે. બીજી અને ત્રીજી જાતનાં ફળ સ્વાદે પહેલી જાતનાં ફળ કરતાં ઉતરતાં હોય છે. ગંડળના બાગમાં બીજી જાતનાં ફળનાં ઘણું ઝાડ છે અને તેને ફાલ સારે આવે છે. ફકત ગયા વર્ષમાં તેનાં મૂળ વખતસર ખુલ્લાં કયાં નહોતાં અને તે વખતસર સેરવામાં આવેલાં નહતાં, તેથી તે ઝાડોને ફાલ સારો આવ્યો ન હતો. સપ્તાળનાં
For Private and Personal Use Only