________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૭૪ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે તેનેજ આપણામાં કેકમ કેહે છે. એ કાકમની કઢી કરે છે. અને તે શાક ભાજીમાં પણ વાપરે છે.
એ ઝાડ ઠંડી હવાવાળી રાતેાડ જમીનમાં સારાં થાય છે. નવાં. ઝાડ બીજ વાવ્યાથી થાય છે. રાપા નરસરીમાં તૈયાર કરી ખાર મહિનાનાં થાય એટલે જાયુની જગ્યામાં ફેરવવા. એને પાણી સરૂઆતમાં ત્રીજે ચેાથે દિવસે જોઈએ. ઝાડ મેઢુ થયા પછી પાંચમે અે દિવસે તે જોઇએજ. એને માછલાનું અને રાઇના ખાળનું ખાતર ગુણુકારી છે.
સાચાં યાંગોટીન,
GARCINIA MANGOSTINA. (N. 0.Guttiferce.) સાચાં યાંગાટીન એ ફક્રમના કુટુંબનું ઝાડ છે. તેનું ઉત્પત્તિસ્થાન મ્યાલે બેટા છે. હાલમાં તેનાં ઝાડા રટ્રેટની વાહતમાં ધણાં થયાં છે. અને ત્યાંથી તેનાં કુળ કલકત્તે વેંચવાને માટે આવે છે. કલકત્તા અને તેની નજીકમાં સાચાં ક્યાંગાટીનનાં ઝાડા ઘણી વખત દાખલ કરવામાં આવ્યાં હતાં પણ તેને કઇ દિવસ કુળ ખેડાં નહોતાં એવું મી. ફ્રીંજર લખે છે.
એ ઝાડે આપણા દેશમાં ક્વચિતજ જોવામાં આવે છે. મુંબઈમાં રાણીના બાગમાં એના નાના રાજા છે. તેમાંથી એ રોપા શતે ૧૯૮૭ ના સરૂઆતમાં ગેાંડળના અગીચામાં લાવેલ છે. લરાંસા છે કે, એ રોપા ગાંડળના ભાગમાં હજુ સુધી તનદુરસ્તીમાં છે. શાહાબાદમાં મી. સાલ્યાનેના બગીચામાં એ સાચાં મ્યાંગનાસ્ટીનના ત્રણ ઝાડા છ છ ફુટ ઉંચાઈનાં થયાં હતાં. અને તેને લાગઠ એ વર્ષે ફ્ળ આવ્યાં હતાં એવું મી, મીંજર તેની બુકમાં લખે છે.
For Private and Personal Use Only