________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૦ )
કરમદી. CASSIA CARANDAS (N. 0. Apocynaceæ.)
એ એક મેટા કાંટાવાળું નાનું ઝાડ છે, એનાં પાન સાવ લીલાં અને ગોળ હોય છે. એ ઝાડ ગિરમાં અને બરડામાં ઘણાં છે. એનાં ફળને કરમદાંજ કહે છે, તે કાળાસપર જાંબુ રંગન અને ગેળ બખાઈ બેર જેવડાં હોય છે. કાચાં કરમદાનું અથાણું થાય છે, અને પાકેલ ખવાય છે. તેમાં બીજ ઘણું હોય છે. એ ઝાડ બગીચામાં લગાડ્યાથી તેને સારાં ફળ આવે છે. નવાં ઝાડ બીથી અને કલમથી થાય છે.
વિલાયતી કરમદી ARDUINA BIPSINSA. (N. 0. Apocynacece.)
એ એક કરમદીના કુટુંબનું ઝાડ છે, અને તે કરમદી જેવુંજ કાંટાવાળું હોય છે. પણ જોવામાં કરમદાનાં ઝાડ કરતાં વધારે
ભાવાળું હોય છે. એ ઝાડને ચળકતાં ધોળા રંગનાં ફૂલ આવેલ હોય છે, ત્યારે એ ઘણુંજ સુંદર દેખાય છે. એનાં ફળ કરમદાનાં ફળનાં રંગનાં મેટાં બેર જેવડાં ગોળ હોય છે, અને સ્વાદમાં તે સારો હોય છે.
એ ઝાડની ડાળ કરમદાનાં ઝાડ ઉપર ચડાવ્યાથી જોરદાર ઝાડ ટુક મુદતમાં તૈયાર થાય છે, અને તેને ફળ સારાં આવે છે. બીજથી પણ નવાં ઝાડ થાય છે. એ બગીચાની સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી આઠમે દિવસે જોઈએ.
યુરીઅન. DURIO ZIBETHINUS. (N. 0. Sterculiacece.)
એ એક ઘણું મોટું ઝાડ છે, તે આશરે એંશી ફુટ ઉંચું થાય છે. એનાં ઝાડો બ્રહ્મદેશમાં ઘણું છે. એનું ફળ
For Private and Personal Use Only