________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨૩૬ >
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાડે છે, પણ તેમાંથી ધણાં ખરાંને કૂળ આવતાં નથી. થે ડાંને ફળ આવે છે, પણ તે સારાં હોતાં નથી. અને નારીની જાતનાં ઝાડ જુદાં જુદાં હોય છે.
ખજુરીમાં નર
આપણા દેશમાં ખજુરી મુખ્યત્વે કરીને નીરા અને દારૂ કરવાના કામમાં આવે છે. એનાં ઝાડ સાત આઠ વર્ષનાં થાય એટલે તે દારૂ કાઢવાને લાયક થાય છે. અરબસ્થાન, ઈરાન અને આફ્રિકામાં ખજુરીનાં ઝાડનાં મેટાં વાવેતર કરે છે, અધે ત્યાં એને ફળ ઘણાં સારાં આવે છે. ખજુરીનાં કુળ અધપાક હૈતારી સુકવ્યાથી તેની ખારકા થાય છે. પાકેલ કુળને ખજુર મનાવે છે.
હાલમાં હિંદુસ્થાન સરકાર તરફથી અમસ્થાન અને ઇરાનમાંનાં ઊંચી જાતનાં ખજુરીનાં ઝાડા આ દેશમાં દાખલ કરેવાની કેાશિશ ચાલે છે. સરકાર તરફથી એ ખજુરીનાં ખી તથા કૃષ્ણ મંગાવી આ દેશમાં જુદી જુદી જગ્યે વવરાવવાની તજવીજ ચાલે છે. મુંબઇ ઇલાકાનાં ખેતીવાડી ખાતાં તરફથી એ ખજુરીનાં બીજ આવતાં તે ગાંડળના બગીચામાં વાવવામાં આવ્યાં છે તે કેવાં થાય છે, અને તેને મૂળ કેવાં આવે છે તે જોવાનું છે.
ખમ્બુરીનાં ઝાડ ભિનાશવાળી જમીનમાં સારાં થાય છે. નવાં ઝાડ બીજથી અને તેની બાજુમાં કા ફુટે છે તે જુદાં કરીને વાવ્યાથી થાય છે.
હાલ થોડા વર્ષથી બેગાળામાં કેટલાએક જીલ્લામાં ખળુરીનાં ઝાડના રસથી ગેાળ અને ખાંડ બનાવવામાં આવે છે, અને ત્યાં ધણા લેાકેા ખજુરીનાં ઝાડાનું એ માટેજ વાવેતર કરવા લા"
For Private and Personal Use Only