________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૨ )
એ વખતમાં મેહારને ફળ બેસતાં નથી. પણ સ્વાદે સાચાં વાલનટ એ કાંઈક શેકેલ ચેસનટનાં
માહાર આવે છે. પણ એનાં મૂળ વાલનટ જેવાં હાય છે. ફરતાં એનાં ફળ ઉતરતાં હોય છે. ફળ જેવાં સ્વાદે હાય છે. ગોંડળના ખાગમાં એનું એક ઝાડ હતું. પણ તે હાલ મરી ગયું છે.
નવાં ઝાડ એનાં બીજ વાત્રાથી થાય છે. એ ઝાડ રેતાળ અગર રાતી જમીનમાં સારાં થાય છે.
વાલનટ.
JUGLANS REGIA. (N. O. Juglandaceœ.)
ઉત્તર હિંદુસ્થાનના ડુંગરામાં વાલનટનાં ઝાડા ધણાં થાય છે, અને ત્યાં તેને કાલ પણ સારા આવે છે. ગોંડળના બગી ચામાં એનું એક ઝાડ ત્રણ ચાર વર્ષ પેહેલાં હતું. પણ તે આશરે દોઢ ફુટ વધીને મરી ગયું. એ થંડી હવામાં થાય છે. એમ જણાય છે.
નવાં ઝાડ બીજથી થાય છે.
જળદાર.
APRICOT. (N. 0. Drupacee.)
જળદારૂનાં ઝાડ હિંદુસ્થાનમાં ઘણે ઠેકાણે થાય છે, પણુ તેને કુળ પૂર્ણતામાં આવતાં નથી. નાનાં સાપારી જેવડાં ફળ એસીને ખરી જાય છે. હિમાલયના કેટલાએક ભાગમાં અને કાબુલમાં એનાં ફળ ઘણાં સારાં થાય છે, અને ત્યાંથી તે અહિં વેચવા આવે છે. એને સારા ફાલ આવવા માટે થંડી હુવાવાળી જગ્યા જોઇએ.
For Private and Personal Use Only