________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ). છે અને તે બોરના આકરના, રંગે પીળા હોય છે. તે માર્ચ અને એપ્રીલ મહિનામાં પાકે છે. કેટલાંએક ઝાડનાં ફળ મોટાં હોય છે, કેટલાએકનાં નાનાં હોય છે. કેટલાંક સ્વાદે વધારે મીઠાં હોય છે, કેટલાએક ખાટાં હોય છે કયાપટન હેલીંગસ કહે છે કે લખનૌરના બગીચામાં કાટનાં એક એક ફળ ત્રળ ત્રણ તોલા તોલમાં થયાં હતાં.
નવાં ઝાડો બીજથી થાય છે. એનાં બીજ પાક્યા પછી તરત વાવવાં જોઈએ. વધારે વાર રાખ્યાથી તેમને ગર્ભવ સુકાઈ જાય છે અને તે ઉગતાં નથી. સારી જાતનાં ઝાડની કલમ સાધારણ જાતનાં બીથી કરેલ રોપા ઉપર બાંધવી એટલે સારાં ફળ આવશે.
નાના રેપ બાર મહિનાના થાય એટલે તે જાથે જ્યાં લગાડવા હોય ત્યાં ફેરવવા. એ ઝાડ કાળી જમીનમાં સારાં થાય છે. એને પાણી પાંચમે છ દિવસે જોઈએ. ફાલ આવે ત્યારે ઉપરા ઉપર પાણી અને દરામે દિવસે છાંણને રેડ દીધાથી ફળ મેટાં આવે છે.
ગોંડળના બગીચામાં લોકાટનાં કેટલાંએક ઝાડો છે અને તે જેરમાં ઉગતાં જણાય છે.
સ્થાનિશ ચેસનટ. SPANISH CHESNUT. (N. 0. Corylacec.)
એ ઝાડ પેન દેશમાં ઘણાં છે અને તે ઉપરથી એનું નામ સ્થાનિશ ચેસનટ પડયું છે. એનાં ફળ મીઠાં હોય છે. હાર્સ ચેસનટનાં ફળ કડવાં હોય છે, તેનાથી આ ફળ ઓળ
For Private and Personal Use Only