________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
ચારેલીનાં ઝાડ બીજથી થાય છે. પ્રથમ કયારામાં રોપા તૈયાર કરી તે બાર મહિનાના થાય એટલે જ્યાં ઝાડ કરવાં હોય ત્યાં વાવવા. એ ઝાડ રાતી જમીનમાં સારાં થાય છે. એને પાણી ઝાડ નાહાનાં હોય ત્યારે ચોથે દિવસે અને મોટા થયા પછી આઠમે દિવસે જોઈએ. એને માંછલાનું ખાતર ધણું માફક આવે છે.
કિસ.
JACK FRUIT. (N. 0. Alrocupacne.)
કણસનાં ઝાડ મોટા હોય છે. તે રાતી જમીનમાં ઘણાં સારાં થાય છે. ડુંગરી જમીનમાં પણ એનાં ઘણું ઝાડ થાય છે. એનાં ફળ ઘણું મોટાં હોય છે. કોઈ કોઈ વખતે એક ફણસ એક માણસને ભાર જેવડું મોટું હોય છે. જોરદાર મોટા ફણસનાં ઝાડને એક મોસમમાં નજીક એકસો સુધી ફણસ આવે છે. એનાં ઝાડ ઉપર ફાલ હોય છે ત્યારે તે ઘણુજ વિચિત્ર દેખાય છે.
એનાં ફળ ઉપર લીલા રંગની જાડી છાલ હોય છે અને તે ઉપર નરમ કાંટા જેવી અણુઓ એ છાલના રંગની જ હોય છે. એ છાલની અંદર ઘણું ઠળીઓ હોય છે અને તે ફરતો ગર હોય છે, તે પાકેથી ખવાય છે. સ્વાદે એ ગાર માટે હોય છે. કાચા ફણસનું શાક થાય છે. એનાં બીજ એટલે ઠળીઆ શેકીને ખવાય છે. પાકેલ ગરની રોટલી થાય છે અને એ ગર કઢીમાં પણ નખાય છે. ખાવાનાં ફણસની બે જાતે છે. એકને કાપા અને બીજાને રસાળ કહે છે. પહેલી જાતનાં ઝાડનાં પાન બીજી જાતનાં પાન કરતાં વ. ધારે મેળ હોય છે; એનાં ફળ બીજી જેત કરતાં મોટાં હોય
કશુ નું શાક
આ રોકીને
રોટલી થાય છે અને
For Private and Personal Use Only