________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
રસળી. MIMSOPS ELENGI. (N. 0. Sapotacece.) બેરસળી એ રાયણના કુટુંબનું ઝાડ છે. એ ઝાડ મેટું થાય છે. એનાં પાન લાંબાં અને કાળાશપર લીલા રંગનાં હેય છે. એનાં ફળ રાયણનાં ફળ કરતાં મેટાં હોય છે, અને તે પાકે ત્યારે તેની છાલને રંગ નારંગી જે હોય છે. એ રંગને બકુળી રંગ કહે છે. એ ફળ જરા તુરાશવાળાં હોય છે અને તે ખવાય છે. ઘણું લોકને તેને સ્વાદ ગમતું નથી.
બરસળીનાં ફૂલ ઝીણું ધળા રંગનાં ચક્રાકૃતિ હોય છે, અને તેની વચ્ચે વચ્ચે છેદ હોય છે. અને તેમાં અતિ મધુર સુવાસ હોય છે. એ ફૂલ ઝાડ ઉપરથી ઉતા પછી કેટલાએક દિવસ સુધી સુકાતાં નથી, અને તે સુકાય તોય તેની સુવાસ, આવે છે. એ ફૂલનું અત્તર કાઢે છે, અને તે ઘણું મેં ધું વેચાય છે. આગ્રાના તાજના બગીચામાં રસળીનાં ઘણું ઝાડ છે. ગોંડળના બગીચામાં તેમજ જુનાગઢ, તથા ભાવનગરના બગીચામાં એ ઝાડો છે. એ ઘણું ધીમાં ઉગવાવાળાં છે. એની સારી મસાગત થાય તો એને દશમે વર્ષે ફૂલ આવવા લાગે છે. બેરસળીનાં જુનાં ઝાડનાં લાકડાંને સુગંધ આવે છે તેથી તે શુખડની જયે કઈ કઈ વાપરે છે. એ ઝાડની છાલ દવાના કામમાં આવે છે. તેમજ એનું બીજ હાહેણું ઉપર ટાઢા પાણમાં ઘસીને આપે છે.
એનાં નવાં ઝાડ બીજથી થાય છે. ચોમાસામાં એનાં બીજ કયારા કરી બે બે ફુટને છેટે વાવવાં, અને રોપા જ્યારે બે વ
For Private and Personal Use Only