________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૯ )
જામફળ,
GWAVA. (N. 0. Mytacer.)
કેટલાએક લોકેનું મત, જામીનું અસલ ઉત્પત્તિસ્થાન દ ક્ષિણુ અમેરિકા છે અને ત્યાંથી તે પ્રથમ આ દેશમાં લાવી દાખલ કરવામાં આવેલ છે, એવું છે. હાલ તે તે આપણા દેશનું વત
નીજ થયું છે.
જામફળીનું ઝાડ એ એક કઠણ જાતનું જોરમાં ઉગવાવાળું કૂળ ઝાડ છે. એ ઊઁચાઈમાં આશરે પંદર ફુટ સુધી વધે છે અને એને ફેલાવ પણ સારા થાય છે. ઉન્હાળાની આખરથી એ ઝાડને ફુલ આવવાં શરૂ થાય છે, તે ચેામાસાની આખર સુધી આવ્યા કરે છે. મૂળ ચેમાસાની શરૂઆતમાં બેસવા લાગે છે, તે શિઆળાની અધવચાળ સુધી અને કાઈ વખતે શિઆળાની આ ખર સુધી હાય છે. જામફળીના કાલ લીધા પછી તેને પાણી દેવું બંધ કરવું તે વળતા ઉન્હાળાની આખરમાં તેનાં મૂળ ખુલ્લાં કરી તેને ખાતર દીધા પછી પાછું સરૂ કરવું. એ પ્રમાણે પાણી બંધ કરવામાં ન આવે તે એ ઝાડને કમેાસમે કાલ એસો અને તેથી કરીને તેનાં ફળ હીણાં થઈ જશે.
જામફળ હિંદુસ્થાનમાં ઘણું કરીને સર્વ જગ્યે થાય છે. કાઠીઆવાડમાં ભાવનગર તાબાનાં કુંડલાનાં જામફળ ધણાં વખણાય છે. કુંડલામાં સારાં ઝાડને કાઇ કાઈ વખત એક પાઉન્ડ તેલનાં જામફળ આવે છે એમ સાંભળ્યું છે. ગાંડળના બગીચામાં કુંડલાનાં ઘણાં જામફળનાં ઝાડ છે. તેમ મીજી જાતનાં પણ છે. ગોંડળમાં કુંડલાની જામફ્ળીને કાઇ કાઇ વખત અર્ધ પાઉન્ડ ઉપરના તેલનું એક એક ફ્ળ આવે છે.
For Private and Personal Use Only