________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૭ ) કોન જેવો હોય છે. એની ઉપરની બાજુ અખડખડ કાંઈક શેતુત જેવી હોય છે. એમાં ઝીણું બીજ અને ગર હોય છે તે ખવાય છે. સ્ટ્રોબેરી એ એક અતિ ઉત્તમ મેવો છે. એની જેલી પણ કરે છે. એને સ્વાદ ખટ મીઠાં હોય છે.
રટ્ટાબેરીનાં ઝાડ નાના વેલા જેવાં હોય છે. એનાં પાન ગુલદાવદીથી નાનાં કાંગરાવાળાં કાળાસપર લીલારંગનાં હોય છે, અને એ પાન ઉપર ધળાં રૂવાં હોય છે. પાન નાહાનાં હેય ત્યારે તેના ઉપર વધારે રૂવાં હોય છે.
નવાં ઝાડ બીથી અગર તેની બાજુમાં ફણું ફુટે છે, તે જુદાં કરી વાવ્યાથી થાય છે. યુરોપમાં એ વાવ્યા પછી બીજે વર્ષે તેને ફાલ આવવા લાગે છે, પણ અહિં એના રેપા અકબરમાં વવાય છે તેને વળતા ઉનાળામાં ફાલ આવે છે. અહિં નવાં ઝાડને ફાલ સારે આવે છે.
હાટલાઈસ જાતનાં સ્ટાબેરીમાં નર અને નારી જાતનાં ઝાડ જુદાં જુદાં હોય છે. બીજી પણ જાતમાં કોઈ કઈ ઝાડ નર જાતીનાં હોય છે, તેને ફાલ આવતો નથી.
વિલાયતમાં સ્ટ્રોબેરીને મોહોર આવે ત્યારે તે ઉપર વર્ષાદ આવે તે ઘણો ફાયદાકારક ગણાય છે. અહિં પણ એ ઝાડને મહેર હોય છે ત્યારે તેને માથે ઝારેથી પાણીનો છંટકાવ કર્યાથી ફાયદો થાય છે, એવું જણાઈ આવ્યું છે.
અસલી. RASPBERRY. (N. 0. Rosaceæ.) અસલી જેને અંગ્રેજીમાં રાસ્પબેરી કહે છે, તેની ત્રણ જાતે આપણું દેશમાં જોવામાં આવે છે. એક ઇંગ્લિશ, બીજી મે
For Private and Personal Use Only