________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) ફટ કરી નવા વેલા મેલા વિનાના થશે. ગંધ્રપનો ધુમાડે દીધાથી મોલો કમતી થાય છે. પણ એ ધુમાડો દેવો મુકેલ છે. અંગુરની કલમો ગધ્રપના પાણીમાં બોળી લગામાથી જે વેલા થાય છે તેને મેલ આવતો નથી એમ કહે છે.
અંગુરના મોહરને તથા ફળને ખીલખાડી ખાઈ નુકસાન કરે છે. માટે તેની સંભાળ રાખવી જોઈએ.
રોપા કરવા માટે પાકેલ ડાળીની ત્રણ ત્રણ આંખવાળી કલમો કયારામાં બે બે ફુટને છેટે શિઆળાની સરૂઆતમાં વાવવી. અને તે વળતા વદની સરૂઆતમાં જાથું જ્યાં વાવવી હોય ત્યાં દડબ કાઢી ફેરવવી.
આપણું દેશમાં ઘણું જતનાં અંગુર થાય છે. તેમાં મુખ્ય નિચેનાં છે. સફેત અંગુર–એનાં ફળ નાનાં, ગોળ, ઘેળાશપર લીલા રંગનાં
હેય છે, અને સ્વાદે મીઠાં હોય છે. સફત પોર્તુગલ અંગુર–એનાં ફળના લુમખા મોટા અને છુટા
હોય છે, અને ફળ લાંબાં કઠણ છાલવાળાં હોય છે. સ્વાદે તે મીઠાસ સાથે સહેજસાજ ખટાસવાળા હોય છે. એ
પાડ્યા પછી ઘણીવાર રહે છે. એને કાશ્મીરી પણ કહે છે બેદાણું અંગુર–એ ઘણું ઊંચી જાતનાં છે. એનો આકાર કા
મીરી જેજ હોય છે. પણ એનો રંગ કાળાશપર જાંબુ હોય છે. ઓરંગાબાદમાં એજ જાતનાં અંગુર
થાય છે. હબશી અંગુર–એને રંગ કાશપર આસમાની હોય છે.
For Private and Personal Use Only