________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) છે. યુરોપના દક્ષિણના તમામ દેશોમાં એ ઓલીવનાં ફળ એ દરરોજના ખોરાકની એક ચિજ છે.
સાવ પાકેલ એલીવેને રંગ (ઓલીવના ફળને પણ એલીવજ કહે છે) કાળાશ પર લીલો હોય છે. એ ફળ પાકીને ખરે છે એટલે ભેગાં કરી લે છે. એ ફળ પાકયા પહેલાં તેમાંનું ટોપરૂં જે પિચું હોય છે તે કઠણ ગઠલી જેવું થાય છે અને તેમાં બદામ જેવું સ્વાદિષ્ટ બીજ હોય છે. એ ફળમાંનો ગર વાદળી જેવો હોય છે અને તેનાં છિદ્ર (માઈલ.) માં તેલ હોય છે. જે એ ફળ ઉપર જરા દબાણ પડ્યાથી બહાર નિકળી આવે છે.
ઓલીવનાં ઝાડનાં ફાલ ઘણું કરીને ડિસેંબર માસમાં પાકે છે. એક ઝાડને દર વર્ષે દશ પાઉન્ડથી વીસ પાઉન્ડ સુધી તો. લનાં ફળ આવે છે. એ ફળનું તેલ કાઢવાની રીત ઘણું સેહેલી અને રમુજી જેવી છે. એ તેલ કાઢવા માટે તેનાં પાકેલ ફળને એક મોટા વાસણમાં ઢગલો કરો એટલે થોડા વખતમાં તે ફળાના પિતાના દબાણથીજ તેનું તેલ એ ઠામને તળીએ નિકળી ભેળું થાય છે. એ તેલ સ્વચ્છ પાણી જેવું અને સ્વાદિષ્ટ હોય છે. તેને વાસ બિલકુલ હોતો નથી. એ ઢગલામાંથી તેલ નિ. કળવું અધ થાય ત્યારે એ ફળ એ દામમાંથી કાઢી બીજા ઠામમાં મુકવા અને તેના ઉપર ધંટીના પાણાનું યા બીજ કસ્યાનું દબાણુ મુકવું એટલે પ્રથમ નિકળેલ તેલ જેવું જ વધારે તેલ એમાંથી નિકળે છે અને એ બીજી વખતે કાઢેલ તેલ પ્રથમના તેલ જેવુંજ સ્વચ્છ અને સ્વાદિષ્ટ હોય છે. એ ફળમાંથી ઉપર લખ્યા મુજબ બીજી ફેરે તેલ કાઢયા પછી પણ એમાં તેલનો સારો ભાગ બાકી રહે છે. તે કાઢવા માટે એ ફળ એક થેલામાં
For Private and Personal Use Only