________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 18 )
ભરી તે ઉપર કડકડતું ધરણનું પાણી રેડવું અને તે પાછો એક ઠામમાં મૂકી તે ઉપર પથરનું અગર બીજા કસ્યાનું દબાણ મુકવું એટલે એમાંથી વધારે તેલ મળી આવે છે. એ ત્રીજે ફેરે કાઢેલ તેલ પહેલાં બે ફેરાનાં તેલ જેવું સ્વચ્છ અને સ્વાદિષ્ટ હેતું નથી. એ ત્રીજા ફેરાના તેલને રંગ પીળાશવાળો લીલે હોય છે, તે સ્વાદે સારૂં હૈ તું નથી અને તેને ખરાબ વાસ આવે છે. એ પ્રમાણે ત્રણ દાણું તેલ કાઢયા પછી જે ફળ રહે છે, તેને કચરી ઉકાળ્યાથી તેમાંથી ચોથી વખત વધારે તેલ નિકળે છે પણ તે સારૂં હેતું નથી. તે ફક્ત બાળવાના તથા એવા બીજા કામમાં વપરાય છે, ખવાતું નથી. એ ફળમાંથી પ્રથમ બે કેરે કાઢેલ તેલ ઉત્તમ હોય છે. તેને હરછન તેલ
કેટલીએક જગે ઓલીવનાં ફળ પ્રથમથી જ એકવાર ઉકાળીને તેનું તેલ કાઢે છે. એમ કર્યાથી તેલ વધુ નિકળે છે પણ તે ઉપર લખેલ રીતે કાઢેલ તેલ જેવું સારું હેતું નથી. કેટલીએક જમે એનું તેલ ઘાણ માં નાખીને કાઢે છે.
ઈટલીના લોક તેમનાં ઘર ખર્ચનું ઓલીવનું તેલ અસલના વખતથીજ પત્થરનાં ઠામમાં રાખે છે. પણ વેચવા માટેનું તેલ ઓકના લાકડાનાં પીપોમાં ભરે છે. એ તેલ ત્રણ વર્ષ સુધી બ. ગડ્યા શિવાય રહે છે. પણ તેને છ છ મહિને એક પીપમાંથી બીજામાં ફેરવવું પડે છે. એલીવનું તેલ ઘણું કરીને તેનાં ફળનાં તેલનાં દશમે ભાગે નિકળે છે એટલે દશ શેર એલીવનાં ફળ હોય તે તેમાંથી એક શેર તેલ નિકળે છે.
For Private and Personal Use Only