________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮
)
પહાળા એનું અસલ ઝાડ સતારા જીલ્લામાં લાલગાંવ કરીને
એક ગામડું છે, ત્યાં છે. એને ફળ ઘણું આવે છે અને
તે કદે નાહાનાં હેય છે. બરશા એનું અસલ ઝાડ ખાનદેશમાં બેરશા ગામમાં છે. એ
એક ઝાડને સારે ફાલ આવે છે ત્યારે તે એક મોસમના ફળ માટે પાંચ રૂપિયા સુધી ઈજારે અપાય છે. એનું ફળ મેટું હોય છે અને તે પાકેથી તેને રંગ ચળકતા લીલો હોય છે. તેમાં પીળાં ટપકાં હોય છે અને કિર
મીજી રંગની ઝાંખ હોય છે. બને છેડ-પુના નજીક પાવરી કરીને ગામ છે ત્યાં એ અસલ ઝાડ
છે. એ એક અતિ ઉમદા ફળવાળું ઝાડ છે. છેલ્લા પેશવાના વખતમાં એ ઝાડને ફાલ આવે ત્યારે એના ઉપર આરબની ચૂકી રાખવામાં આવતી હતી કે એનાં ફળ કોઈ લઈ જાય નહીં. એ ઝાડ ઘણુ જોરમાં ઉગવાવાળું છે અને હાલમાં ગ્રાફટ કરીને તેને વધારે કર
વામાં આવે છે. ફરમાડીન–એ એક આલફાનની જ જાત છે, પણ એને ફાલ આલફાનને ફાલ આવી ગયા પછી આવે છે.
અને નસ. PINE APPLE. (N. 0. Bromeliacec.) અનેનસ એ ઉભુ દેશમાં એક અતિ ઉત્તમ એવો છે. એ દક્ષિણ અમેરિકા તથા તે નજીકના બેટનું વતની છે. હિંદુસ્થાનમાં પ્રથમ સને ૧૫૮૪ માં પાર્ટુગીસ લકોએ અનેનસ
For Private and Personal Use Only