________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧૧ )
પ્રકરણ ૧૪ મુ.
""
અેટાના મુલકમાંથી ઝાડ મગાવી ઉછેરવા વિશે.
CONVEYANCE OF FOREIGN
PLANTS AND THEIR
TREATMENT ON
ARRIVAL.
હાલ આપણા લાકામાં બગીચાના શાખ વધતા જાય છે તેથી કોઈ કાઇ રાજ તથા શ્રીમાંન્ ગૃહસ્થા યુરોપમાંથી અને ખીજા છેટાના મુલકમાંથી તરેતરેહનાં નવાં ઝાડા મંગાવવા લાગ્યા છે. એવાં ઝાડે છેટેથી મગાવવા અને છેટે મોકલવા એ ખરચનું કામ છે, તેથી એવાં ઝાડા છેટે શી રીતે રવાના કરવાં અને તે છેટેથી લાંબી મુસાફરીમાંથી આવ્યા પછી તેને શી રીતે જાળવવાં એટલે એની શી રીતે સંભાળ લેવી તે વિશેની માહિતી ઘણી ઉપયાગની છે.
એવી રીતે નાજુક જાતનાં ઝાડા ધણું કરીને “ વાર્ડન્સ-કેસ” માં અને ખીજી કઠણુ જાતનાં ઝાડા સાધારણ દેવદારની પેટીમાં માસ એક જાતનું શેવાળ ) સાથે ભરી નિચે લખેલી રીતે મેકલવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાર્ડન્સ-કેસ ”~~~વાર્ડન્સકેસ એ એક જાતની મજબુત પેટી હાય છે, તેનું મથાળુ તળી કરતાં ઘણું સાંકડુ હાય છે અને તેની ઉપરની બાજુ મેઢાળાં છાપરાં જેવી તીક્ષ્ણ સ્લેાપની હાય છે. એ ઢાળ પડતા બાજુના અન્ને તરફના ભાગને કાચ જડેલા હાય છે અને તે એ પેટીના ખાખા માથે સ્મુથી જડેલ હાય છે, કે એ
For Private and Personal Use Only