________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૦ ) થાય છે. “જૈન મુહુર” લે તે સારી જાતને જોઈને લેવો. કે એમાં વખતોવખત ખટકે થાય નહીં.
સારી જાતને “લૈન મુહર” મા જે ઘાસ કાપવાનું પાનું હોય છે તેને ધાર એની મેળેજ લાગે એવી ગોઠવણ હેય છે. હલકી જાતનાં “લૈન મુહુર” થી સરુવાતમાં તે કામ સારી જાતનાં લૅન મુહર જેવું જ થાય છે પણ પાછળથી તે બગડે છે અને વખતે વખત ખટકે છે. માટે એવો સકંજે સારા બનાવવા વાળાને જોઈને લેવો. સરૂવાતમાં એ જરા મેંઘો પડશે પણ અંતે કિફાયતવાળો જણાશે.
ઉપર લખ્યા પ્રમાણે બ્રેનાં પિડાં જે ઘણે છેટેથી લાવવા પડતાં હોય છે તેથી ખરચ વધારે થવાનો માટે એ ને - કતાની તુરત શોભા જોઇતી નહીં હશે તો તે કિફાયતથી કરવાને માર્ગ એ છે કે, જે જગે ને તો ફરવાનું મુકરર થયું હશે તે જમીન પ્રથમ જણાવ્યા મુજબ તૈયાર કરી તેમાં પાણી દેવું. બાદ નદીના બ્રેકડાનાં મુળીઓ બેદી લાવી તે એ જમીનમાં ત્રણ ત્રણ ઇંચને છેટે ગારામાં ચોપવાં અને તકતાને રેજ એકવાર સાંજની વખતે પાણી દેવું એટલે એ મૂળી થોડા રેજમાં ઉગી આવશે અને એ તત સાત આઠ મહિના નામાં ધોથી ભરાઈ જશે. કેટલાએક લોક દૃનું બીજ વાવીને એવા નમુના કરે છે પણ તેમ કરતાં ખરચ ઘણું જ થોડું થાય છે પણ એ તકતા તૈયાર થવામાં ઘણીવાર લાગે છે. દેના તકતા મોટા હોય ત્યારે તેની કીનારી ઉપર અગર વચમાં છેટે છેટે અસરકારક શોભાવાળાં પામનાં, અરેકેરીઆના અગર એવાં બીજો ઝાડે સારાં દેખાય છે એવા તકતામાં છેટે છે. રંગબેરંગનાં ગુલાબનાં ઝાડ પણ સારાં શોભે છે.
For Private and Personal Use Only