________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બગીચાનું પુસ્તક.
ભાગ ૨ જી.
પ્રકરણ ૧ લું.
ફળ ઝાડો, FRUIT TREES.
કેળ. PLANTAINS. (N. 0. Musacea'. ) કેળનાં ઝાડ ઉણ દેશમાં ઘણું કરીને સર્વ ઠેકાણે થાય છે. તે જેમ હિંદુસ્થાનમાં અસલના વખતથી છે તેમ અ. મેરિકામાં પણ તે દેશ કોલંબસે શોધી કાઢશે તે પહેલાં અસલથી ત્યાં છે. અમેરિકામાં અહીંના કરતાં પણ કેળાં સારાં થાય છે અને ત્યાંના લેક તેને ઉપયોગ ઘણી રીતે કરે છે. ઉષ્ણ દેશમાં પામની જાતનાં ઝાડથી કેળનાં ઝાડ શોભામાં અને ઉપયોગમાં બીજા દરજજનાં ગણાય છે.
For Private and Personal Use Only