________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(
૧૨૦ >
ળાવી. એક ટનના ડબ્બામાં ભરી રાખવું અને જ્યારે ખપ પડે ત્યારે નાં પાણીમાં એ ડખ્ખા મુકી પિગળાવી ગ્રાફટ ઉપર લગાડવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર લખેલ રેગાન ગ્રાફ્ટ ઉપર લગાડતી વખતે તેને હાથ અડી શકે એથી વધારે ઊંનાં હાવાં જોઇએ નહીં,
જખમી થયેલ ઝાડને લગાડવાનું રોગાન,
એક પાઉન્ડ અળશીનું તેલ તથા એક ઔંસ મુરદાડશીંગ એકત્ર કરી એક વાંસણમાં દેવતા ઉપર મુકી ઉકાળવાં, અને તેમાં હાડકાંને! સાવ ઝીણા ભુકા, એ તેલ હારનીશ જાડું હોય છે તેવું જાડુ થાય એટલું નાંખવું અને એ પ્રમાણે તૈયાર કરેલ રાગાન એક ખાટલીમાં ભરી રાખવું. અને જખમી થયેલ ભાગની છાલ કાઢી તે જગ્યે એ રાગાન લગાડવું, એટલે એ જખમ રૂઝાઈ જશે. એ ગાન એ ઝાડના ભાગ ભિના હાય ત્યારે લગાડવું નહીં. સુકી હવામાં લગાડવું એટલે ચેટી જશે. જખમ ઉપર લગાડવાનું મિશ્રણ,
એક સુંડલા તાજું છાંણુ, એક સુંડલા લાકડાંની રાખ, અર્ધ સુડલા જુની ઈમારતના ચુને અને એ ખેાઞા સાવ ઝીણી લેકુળ, એ સારી પેઠે મિશ્ર કરી તેમાં પાણી રેડી થાપ કરવા માટે જેમ માટી તૈયાર કરે છે તેવી રીતે તૈયાર કરવું અને તે જખમ થયેલ ઝાડના ભાગ ઉપર ચોપડવું. અને તેના ઉપર છ ભાગ લાકડાંની રાખ સાથે એક ભાગ હાડકાને સાવ ઝીણા લુકા મેળવવે. અને તે છાંટવું અને હાથે દબાવી પ્રથમ ચેપડેલ મિશ્રણ, એ ભુકાથી સુકાઈ નય ત્યાંસુધી એ ભુકી એવી રીતે છાંટી બેસાડવી.
For Private and Personal Use Only