________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪ ) વ્યાં હતાં. એ ઝાડ ઈગ્લેંડથી રવાના કર્યા પછી ગાંડળ - હોંચવાને છ અઠવાડીઆં ઉપર વખત લાગ્યો હતો અને એ દરમીયાન એ પેટીમાંનાં ઝાડને બિલકુલ પાણી મળ્યું નહતું તે પણ એવી રીતે આવેલા તમામ ઝાડો થડા રેજ સુધી અંધારામાં રાખી જમીનમાં વાવવામાં આવ્યાં હતાં અને તે ઘણાં ખરાંને જમીનમાં વાવ્યા પછી માસ દેઢ માસમાં નવા કાંટા અને પાન ફુટી આવ્યાં હતાં. અને બીજાને મેડી ફુટ થઈ હતી. એમાંથી કેટલાએક ઝાડો હાલ સુધી સારાં જોરમાં ઉગતાં જણાય છે અને તે તદુરસ્તીમાં છે માટે સદરહુ રીત પરદે શથી ઝાડ મંગાવી દાખલ કરવાને ઘણું ઉત્તમ અને કિફાયતવાળી છે.
ઉપર લખેલ પ્રથમની રીતે રવાના કરેલ પેટી આવી પહચેથી તે એક અંધારી કોટડી, જ્યાંની હવા ભિની અને ઠંડી હેય એવામાં લઈ જઈ ત્યાં તેના ઉપરના કાચના ખપેડા કું ફેરવી કાઢી લેવા, અને એની અંદરની રીપે ઝાડોને ઈજો ન થાય એવી રીતે કાઢી લેવી અને પેટી માંહેલાં ઝાડે એક એક કાઢી કુંડમાં સુકી માટી ભરી તેમાં વાવવાં. અને એ કુંડાને દરરોજ એકવાર પાણી દેવું. અને એ કુંડાંમાંનાં ઝાડ ઉપર દિવસમાં બે વાર પિચકારીથી પાણી છાંટવું અને એ કુંડાં સાત આઠ દિવસસુધી ઉપર જણાવ્યા મુજબ ભિની અને થડી હવાવાળી અંધારી જગ્યામાં રાખવાં અને પછી તે કુંડાને ધીમે ધીમે અંજવાળામાં લાવવાં. પણ તેમાંનાં ઝાડ સારી પેઠે જોરદાર થતાં સુધી તે ઉપર સૂર્યનાં કીરણ પડવા દેવા નહીં. એ ઝાડોમાં ગુલાબ અગર એના જેવાં ઝાડ હોય તે તે પેટીમાંથી કાઢયા
For Private and Personal Use Only