________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ >
ઉપરના એ ઝાડના ભાગ કાપી નાંખવા. અને એમાં ગ્રાફ્ટ કરવા પસંદ કરેલ ડિંગાળીના પ્રમાણ મુજબ એ કાપેલ થડને મથાંળે અર્ધ વચ્ચાળે ચાર પાંચ ઇંચના ચીરા નાહની કાચરના આકારના કરી તેમાં એડિગાળીને નિચેના ભાગ બંને બાજુ કાચરના આકારમાં છેલી એ થડમાં કરેલ ચીરામાં અંદરની બાજુ જરા નમતા રાખી બેસતા કરવા અને તેના ઉપર મજબુત દેરીના બંધ લઇ તે માંથે એ સારૂ તૈયાર કરેલ રાગાના અગર ચિકણી માટીને લેપ પ્રથમ લખ્યા મુજળ લેવા. ડિગાળી કરતાં થડ નવુ હોય ત્યારે તેમાં એકથી વધુ પણ ડગાળી ગ્રાટ થઈ શકે॰( આકૃતિ ૧૧ મી જુએ.)
જીન યાને સ્કાડલ ગ્રાટિગ--જે ઝાડ ઉપર એ જાતના ગ્રાટ કરવાને તે સાધારણ કદનું હોય તેાજ એ થઇ શકે. એ માટે ઝાડનાં થડમાં · જે જગ્યે ગ્રાટ બેસાડવાના તેટલુજ રાખી તે ઉપરના ભાગ કાપી નાંખવેા. બાદ એનીમે સામસામી આાજીમાં જેટલામાં ગ્રાક્ટ બેસાડવાને તેમાં અને આજી કલમ ત્રાંશી હાલી તેની વચ્ચે ક્ાચરના ધાર જેવું અને નિચેની ખાજુ ઢાળ પડતું એવું ક્ાચરના આકારમાં કરવું. અને તે ઉપર બેસાડવાની ડાળને નિચેની બાજુ વચ્ચેવચ એ ઝાડના કાચરના આકારમાં ૉલેલ થડમાં એસતી થાય એ મુજબ ખાંચા દઈ તે એ થડ ઉપર, થડની અને એ ડાળની છાલા એક બીજાને ખરેખર અે તેવી રીતે એસતી કરવી. અને એ ઉપર અધ લઇ તે ઉપર એ માટે કરેલ માટીને અગર રોગાનને લેપ દેવા. અને એ માટ નવી ફ્રુટ કરે ત્યાં સુધી તેના ઉપર છાંયેા રાખવે.
સ્યાડલ ગ્રાફટિં’ગમાં ‘ઇંગ ગ્રાફટિંગ’’થી ઉલટા ખાંચાદેવા પડે છે એટલે ટગ ગ્રાફ્ટિંગમાં જેવા ખાંચા ઝાડના થડમાં દેવા પડે
For Private and Personal Use Only