________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ). ઝાડનાં પાન હવામાંથી વિશેષી લે છે તથા ઝાડમાંનું વધારે પાણી પરસીનાના રૂપમાં એમાંથી બહાર નિકળી જાય છે માટે તેને ઉપરને મેલ જોઈ સ્વચ્છ રાખવાં જોઈએ. તેમજ તેનાં ધિ, જે વડે તેના સ્વાસોશ્વાસનું કામ ચાલે છે, તે ઉપર મેલ બેઠે હોય તે ધોઈકાઢી એ ખુલ્લાં રાખવાં જોઈએ.
પાન સ્વચ્છ રાખવા માટે તથા એનાં પ્રિ ખુલ્લાં રાખવા ખાતે છે. લીંડલી થિઅરી ઓલ્ડ પ્રાકિટશ ઍક હારટિકલચર” માં નિચે મુજબ ઉપયોગી માહિતી આપે છે. તેનું અનુકરણ માળીઓએ કરવું જોઈએ. : “પાંદડાં સ્વચ્છ રાખ્યાથી તેને પૂર્ણતામાં આવવાને મદદ મળે છે, એ વાત માળિયને જાણવામાં હોય છે. શહેરમાં ઝાડને નબળાઈ આવવાનું મુખ્ય કારણ તેમનાં પાન ઉપર લાઈલાજથી ધૂળ ભેળી થાય છે એ હોય છે. જે એ મેલ વખતો વખત ધોઈને પાન સાફ રખાય તો એ ઝાડ જેવાં શહેરની બહારની જગ્યામાં ઉગે છે તેવાજ શેહેરેમાં પણ ઉગશે. એ વાત એમ. ગારીયાને તેઓ ઝાડના છાલના ધર્મ વિશે તપાસ કરતા હતા ત્યારે તેમને અનુભવ સિદ્ધ માલુમ પડી છે કે સાબુના પાણીથી પાન ધોવાથી તેની શોપણની શક્તિ તે ધોયા વગરની સ્થિતીમાં હોય છે તેના કરતાં ઘણી વધે છે. તેથી એ પાન સાબુના પાણીથી ધેવાં એ કિમતી છે. એવું જણાઈ આવ્યું છે કે, એકલા પાણીથી પાન જોયા કરતાં સાબુના પાણીથી પાન વધારે સ્વચ્છ થાય છે. જેમ એક અંજીરનું પાન જે સાબુના પાણીથી ધોયું હતું તે નેઉં અંધ શેપી લેતું, પણ એકલા પાણીથી ધેવાથી ફક્ત એનાથી અધું શોષણ કરી શકતું. એક કઠણ જાતનાં ઝાડનાં પાનને સાબુના પાણીથી ધોયે તે એકસે ત્રીશ
For Private and Personal Use Only