________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૭ )
તર, કાયલાને ભુકા અને નળિયાનાં ઠિકરાને ભુકા, અગર રૂપેરી વેકુળ અને નળિયાનાં ઠકરાના ઢગલા, તે ઉપર વર્ષાનું પાણી આવે નહિ એવી રીતે કરી રાખવાને જગ્યા જોઇએ કે જ્યારે નવાં કુંડાં ભરવાં હોય ત્યારે તેમાંથી લેવાને સુગમ પડે. એ કુડા ભરવાની જગ્યાની નજીકમાંજ દરેક જાતનાં કુંડાં તેનાં કદ પ્રમાણે જુઠ્ઠા જુદા નંબરવાર સારાં દેખાય તેમ ખડકી રાખવાં, એટલે જ્યારે જેવાં જોઇએ તેવા તેના નંબર પ્રમાણે મંગાવાને ઠીક પડે. નરસરીમાં એકાદ હૅટએડ એટલે ગરમીથી બીજ ઉગાડવાની જગ્યા જરૂર જણાય તે કરવી.
કુંડાં, પેટી વગેરેમાં વાવેલ ખીજ તથા લગાડેલ કલમ, આંખ, પાન વિગેરેનાં નામની ચિઠ્ઠી તે કઈ ક્યારે વાવી તેના મહીના તારીખ સાથે લગાડવી જોઇએ.
ઝાડા પરગામ મોકલવા સારૂ ખસુસ કરાવેલ સુંડલા તથા પેટી નરસરી નજીક રાખવાં જોઈએ. તેમજ માસના માટા જથ હમેશ નરસરીમાં રાખવા જોઈએ.
નરસરીમાં વાવેલ બીજ તથા કલમે વિગેરે યારે વાવ્યાં તેમાંથી કેટલાં ક્યારે ઉગ્યાં, કઈ કઇ જાતનાં કેટલાં ખાટાં પડ્યા તેનું તેના કારણેા સાથેનું ટિપણ રાખવું, તેમજ કાઇ નવી રીત અજમાવી જોવામાં આવે ત્યારે તે વિષેની પૂર્ણ માહિતી માટે એ ટિપણ બુકમાં નાંધી રાખવું જોઈએ.
સારી ગેાઠવેલ નરસરી એ બગીચામાં એક જોવા જેવી જગ્યા હૈાય છે. ખસુસ કરીને બગીચાની માહિતી ધરાવનાર એ જોવાને વધારે ચાહે છે. ગાંડળના બગીચામાંની નરસરીની ગેાદવણ સારી અને જોવાલાયક છે.
For Private and Personal Use Only