________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮ ) પ્રકરણ ૧૩ મું.
લીલી ધ્રાના વકતા.
LAWNS. આપણું દેશના દરેક સારા બગીચામાં લીલા ઘોને તકતા અવશ્ય હોવા જોઈએ. એવા લીલા ના તકતા ખસુસ કરીને ચોમાસાની મોસમ શિવાય બીજી મોસમમાં આંખને ખરેખર ઠંડક આપવાવાળા અને અતિ રળીઆમણું દેખાય છે અને તે મનને આલ્હાદકારક હોય છે. એવા તતાને અંગ્રેજીમાં “લેન્સ” કહે છે અને તે, બગીચાને એક અતિ રમણીય ભાગ ગણવામાં આવે છે. એવા ઘેન તકતા બનતાં સુધી બગીચામાં જે બગલો હેય તે ફરતા કરવા અગર બંગલે નહીં હોય તો બગીચાને ગેરકા ઉપર જ્યાં વધારે લેકના દીઠામાં આવે તેવી જ કરવા.
એવા તતા કરવા માટે જમીન પાણીના નિકાસવાળી એટલે જે જગે પાણી ભરાઈ નહીં રહે એવી જોઈએ. કારણ તેમ ન હોય તો તેમાં વાવેલ છે સડી જાય.
એ ધ્રોના તકના જે જગે કરવાના હશે તે જ પ્રથમ સરખી કરવી. એ જમીન જે ઘણી ચિકણી હોય તે તેમાં વેકુળ ભેરવવી અને તેને કોશનું અગર બીજી રીતે પાણી દેવું. બાદ નદીને કાંઠે જે બ્રેકડા ઉગેલા હોય છે તેમાંથી જેમાં શીયા અગર દુધેલી હેતી નથી પરંતુ ફક્ત ધ્રો હોય છે એવા બ્રેકડા પસંદ કરી તેનાં છે સાથે પિડાં કાઢી લાવી એ પ્રથમ પાણી પાઓલ જગ્યામાં ચેપવાં અને તેના ઉપર ઝારેથી
For Private and Personal Use Only