________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) પ્રકરણ ૧૧ મું.
–૦: ~
ફર્નરીજ યાને રક્ષકગૃહે. FERNERIES AND CONSERVETORIES.
નાજુક જાતનાં ઝાડે જેમ ફર્નેસ, બિગેની આજ, સીના વિગેરે સમ્ર પવન તથા તડકે સહન કરી શકતાં નથી. એવાં ઝાડ રાખવા માટે ટાઢી અને ભીંની હવાવાળી જ જોઈએ. માટે દરેક સારા બગીચામાં એવાં ઝાડો સારૂ રક્ષકગૃહ અવશ્ય હેવાં જોઈએ.
એવાં રક્ષકહે બગીચામાં જે જગે કરવાં હોય, તે જ ગ્યાને અનુસરતાં આકારનાં, એટલે ચેરસ, ગોળ અગર હાંસવાળા, બગીચાના કદ પ્રમાણે નાહાનાં મોટાં બાંધવાં જોઈએ. એ રક્ષકગૃહની ઊંચાઈ પણ તેના કદના પ્રમાણમાં ઓછી વધતી જોઈએ, પણ તે આઠ ફુટની અંદર હોવી જોઈએ નહીં. એમાં જવાને માર્ગ બનતાં સુધી એક જ રાખવા અને તે ઉત્તરની બાજુએજ રાખવો. કારણે ઉત્તર તરફને પવન સપ્ત હેતે નથી અને તે નરવો હોય છે. પૂર્વ અને દક્ષિણ તરફને પવન એ નાજુક ઝાડને નુકસાનકારક છે. પશ્ચિમને પવન સારા હોય છે પણ ઉહાળામાં એ તરફથી સપ્ત ઉને પવન આવે છે તે નાજુક ઝાડેને સારે નહીં.
એ રક્ષકગ્રહનું ખોખું (ફ્રેમવર્ક) સડે નહીં એવી જાતનાં લાકડાનું અગર લેટાના ભુંગળાનું કરવું જોઈએ. એની બાજુમાં વંછની અગર વાળાની મોટાં ફાંકાવાળી જાળી કરી તે ઉપર કઠણ જાતના વેલા ચઢાવવા અગર એની બાજુમાં એ માટે ખસુસ
નગર વાળાની
For Private and Personal Use Only