________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૯ ) ભાગ શેકી લેતું, પણ તે જ માત્ર પાણીથી ધેયે દશ ભાગ શેકી લઈ શકતું. એ પ્રમાણે એવું સિદ્ધ થયું હતું કે જેમ પ્રાણીઓને પૂર્ણ સ્વચ્છતા અવશ્ય છે તેમ ઝાડને પણ તેની જરૂર છે. માટે મેલો બગીચે એ બેશક ખરાબ બગીચ કહેવાય. ઝાડે તેમનાં પાન વડે સ્વાસસ્વાસ લેય છે અને જો એ પાન કોઈ પણ પ્રકારના મેલથી ભરાએલાં હોય તો તેની સ્વાસસ્વાસની ક્રિયામાં હરકત આવે છે અગર તે બંધ પડે છે. ઝાડને પરસેવો તેમના પાનથી આવે છે અને મેલ પરસેવાને અટકાવ કરે છે. ઝાડોને તેમના પાન વડે પિપણ મળે છે અને મેલ પિપણ લેવાને અટકાવે છે. ભાટે પાન ઉપર કોઈ પણ પ્રકારને મેલ ભેગો થયેલ હોય ત્યારે તેના સ્વાસોશ્વાસને, પરસેવાને, અને ખોરાકને નુકસાનકારક હરત પહોંચે છે. એ લખાણ વાંચ્યા પછી કેઈને પણ તેમની બેસવાની કેટડીઓમાંનાં અથવા ખરાબ રીતે રાખેલાં રક્ષક ગૃહમાંનાં ઝાડોની સ્થિતિ નજર નિચે લેવા છે. તેઓને એ ઝાડ જેવાં સ્વચ્છ જોઈએ તેથી ઉલટાં તે કેટલે દરજજે મેલાં છે, તે જાણ વાની ઈચ્છા હોય તો તેમને એવાં ઝાડના પૃષ્ટ ભાગ ઉપર એક ધળો હાથ રૂમાલ અથવા એક નરમ ધોળા રંગને ચામડાનો કટકો તેમને નાંખવા દેઓ. સારા માળીનું અરધું કામ તેનાં ઝાડનાં પાન પંજથી ધોઈ સાફ રાખવાનું છે.”
જે જગે રેજ વળાય છે તે નજીકના ઝાડ ઉપર તે ઘણોજ મેલ બેસે છે. અનુભવથી એવું જણાઈ આવ્યું છે કે, એ મહત્વની વાત ઉપર આપણું ભાળિયો જોઈતું લક્ષ આપતા નથી.
નાજુક જાતનાં ઝાડને કુંડાં ઉપરથી પાણું નામ્યાથી તે કુંડાંની માટી ધબડાય છે. એ માટે એવાં કંડાંઓને પાણી દેવાની ઉત્તમ રીત એ
For Private and Personal Use Only