________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ ).
કૃતિ ૧૩ માં બતાવ્યા મુજબ ઝાડનાં થડમાં તથા તે ઉપર બેસાડવાની ડાળમાં ખાંચા દઈ તે એક બીજા ઉપર એ આકૃતીમાં દર્શાવ્યા મુજબ બેસતા કરવા. બાદ એ ઉપર બંધ બાંધી માટીને અગર રેગાનને લેપ દેવો. અને એ ફુટ કરતાં સુધી તેના ઉપર છો કરે.
બાજુની યાને “સાઈડ ગ્રાટિંગ” એ માટે જે ઝાડ ઉપર ગ્રાફટ બેસાડવાને તે ઝાડનું માથું કાપવાની જરૂર નથી. કારણ એમાં ગ્રાફટ ઝાડને માથે બેસાડવું પડતું નથી, બાજુમાં બેસાડવામાં આવે છે. જે ફળઝાડની ડાળીઓ પવનથી અગર બીજા કારણથી ઓછી થઈ હોય તેમાં એવી રીતે બાજુમાં ગ્રાફટ બેસાડી તે ઝાડ સારા આકારમાં લાવવા માટે એ પ્રકાર ઘણે ઉપયોગી છે. ગ્રાફટ જે જગે બેસાડવાનો હોય તે જગ્યું એ ઝાડની છાલમાં અને અંતર છાલમાં T એ આકારને કાપો કરે. બાદ જે ડિગાળી એમાં બેસાડવાની હશે તેની નિચેની બાજુ સાથેની આકૃતિમાં બતાવ્યા મુજબ એક તરફથી કલમ ત્રાંસી છોલી, તેની બહારની બાજુની છાલ આંખ ચઢાવવાના ચાકુની મુંઠની અણીથી ઉચકી, એ ડિગાળી એ કાપામાં બેસતી કરી તે ઉપર બંધ લઇ તેના ઉપર
માટીને અગર રોગાનને લેપ દે. અને તે ફુટતાં સુધી એ માથે છાંયો કરવો. (આકૃતિ ૧૪ મી જુઓ.)
દીર્ઘ છેદ યાને “લિટ ચાટિંગ”—એમાં ટગ ગ્રાંફટિંગ માફક ઝાડના આખા થડમાં કાપે ન દેતાં ફક્ત એક બાજુ, સાથેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણાકતી ખા દઈ તેમાં બબર બેસે એવી રીતે જે ડિગાળી એમાં ગ્રાફટ કરવી હોય તેની નિચેની બાજુ
For Private and Personal Use Only