________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(
૬ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે તે માટે અીં કેહેવું જોઇએ કે, એ લાકડાંને ભાગ છાલથી જુદા કર્યા શિવાય આંખ ચઢવાય નહીં એમ સ મજવું નહીં. અમેરિકામાં તે એ આંખ તેના છાલ સાથેના લાકડાં સુદ્ધાં ચઢાવવી વધારે પસંદ કરે છે એટલુંજ નહીં પણ લાકડાંના ભાગ શિવાયની આંખ ચઢાવવી તેએ નાપસંદ કરે છે. અમેરિકાના લેાકેા કેહે છે જે લાકડાં સાથે ચઢાવેલ આંખમાં બિનાસ વધારે વાર રેહે છે અને તેથી તેને ગરમીથી નાશ થતા અટકે છે, વળી એવી રીતે ચઢાવેલ આંખ જલદી પુરે છે અને ફાઇજ ખેાટી પડે છે એમ કહે છે.
કેટલાએક માળીએ જે રાપા ઉપર આંખ ચઢાવવી હોય તે રાપાને ફક્ત એક ઉભા શ્રીરા દઇ તે રાપાને ચીરાની જગ્યે જરા વાળે છે તેથી તે ઉપરની છાલ ઉપડી આવે છે, એટલે તેમાં પ્રથમ લખ્યા મુજબ તૈયાર કરેલ આંખ બેસતી કરે છે અને તે ખુલ્લી રાખી તેના ઉપર અને નિચેની બાજુ કેળના સાપટાના અધલેય છે.
આંખ વાવીને ઝાડ કરવાની રીત.
PROPAGATION BY PLANTING BUDS.
આંખ વાળાથી પણ નવાં ઝાડા થાય છે. એ માટે જોરદાર ડાળીની ઉભી ઉગમણુવાળી આંખ તેની પાસેના પાંદડાં સાથે કાઢી તે રૂપેરી વેકુળમાં, એ આંખ ઉપરની ખા દીઠામાં આવે તેવી રીતે, વાવવી અને તે વૈકુળ ફક્ત ભિની રહે એટલુ પાણી ઝીણા વિધવાળા ઝારેથી દેવું, અને એ આંખ માથે કા ચની હાંડી ઢાંકી રાખવી એટલે એ આંખ ચેડા રાજમાં ઉગી
For Private and Personal Use Only