________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(
૩૮ )
થઈ શકે છે, તે કાઢી નાંખી જોશેા તા જણાશે જે એ છેતરાની અંદરના બીજના ભાગ એ કાડાથી અનેલેા હાય છે. એકાડા જુદી કરી ધ્યાન દઈને તપાસશે તે માલુમ પડશે જે એ એ ફાડા એ બીજથી ઉગનાર ભાવી ઝાડનાં ખીમળાં પાંદડાં છે, જેને ઈંગ્રેજીમાં ફાટીલીડન્સ કેહેવામાં આવે છે. એ બીઆળાં પાંદડાં સાધારણ લીલાં પાન હોય છે તેવાં હતાં નથી, પણ ગરવાળો હાય છે.વધારે વખત રાખી જોવાથી જાણવામાં આવશે કે એ ગરવાળાં પાંદડાં જેને ખીંઆળાં પાન કેહે છે, એમાં ધીમે ધીમે સ્થિત્યંતર થાય છે. એ ઉપરથી ખાત્રી થશે કે એ વટાણા અને વાલનાં ગરવાળાં પાન જાડાં હેાય છે અને તેમાં બીજો પદાર્થ જોડે અલખ્યુમન ડેાય છે; જે તે બીજ ઉગવા લાગે એટલે સ્થિત્યંતર થઇને દ્રાવ્ય થાય છે અને એ બીજમાંથી ઉગેલ નવાં ઝાડ તેનાં મૂળથી પોષણુ લેવાં જેવાં થતાં સુધી તેના ખારાક તરીકે કામ આવે છે.
એ એ ફાડા જેને કાટીલીડન્સ કહે છે. તે વચ્ચે એક સ્પષ્ટ દીઠ હાય છે, તેના નિચેની બાજુમાં મૂળનેા ભાગ જેને ઈંગ્રેજીમાં સાડીકલ કેહે છે તે, અને તે દીંડની ઉપરની બાજુમાં બે ઝીણા પાંદડાં જેને આદીપત્ર (મ્યુચ્યુલ) કેહે છે તે હાય છે.
લગ્રુપ ખીજ જ્યારે જમીનમાં વવાય છે અને પ્રથમ જણાવ્યા મુજબ તેને જોઇતી ભિનાસ, ઉષ્ણુતા, હવા અને અજવાળું મળે છે ત્યારે તેમાં જે ગર્ભ હાય છે તે વધવા લાગે છે, તેનાં વચલાં દીં નિચેને ભાગ જમીનમાં વધે છે અને તેને શાખા ફ્રુટે છે, તે એ નવાં ઝાડનાં મૂળ થાય. અને દ ઉપરના ભાગ જમીન ઉપર ઊંચા વધે છે, તે એ નવાં ઝાડનું થડ થાય છે, અને એ થડ ઉપર ડાંખળી અને પાન આવે છે. એ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only