________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૮ ) આશરે ચાલિસ લઈ તે સર્વનાં મથાળાં એક બાજુમાં અને નિચેના ભાગ એક બાજુમાં રાખી તેની કેળના સેપટાથી મજબુત જુડીઓ બાંધવી અને એ જુડીઓ, ઉપર જણાવ્યા મુજબ તેને તળીએ માટી નાંખી તૈયાર કરેલ પેટીમાં તેના માથાં તરફના ભાગ એ ટીપી બેસાડેલ માટી ઉપર રહે અને તેના થડ તરફના ભાગ ઉપરની બાજુ એટલે પેટીનાં મથાળાં તરફની બાજુએ રહે એવી રીતે ઉભી ત્રણ ત્રણ ઇંચને છેટે ગોઠવવી. અને એ જુડીઓ વચ્ચે જે ત્રણ ત્રણ ઈંચ જ ખાલી રહી તેમાં થોડી થોડી માટી નાંખી લાકડાંને કટકાથી ટીપી બેસાડવી. એવી રીતે એ જુડીને પેટીનાં મથાળાં તરફનો ભાગ આશરે અર્ધ ઇંચ ખુલ્લો રહે ત્યાં સુધી એ ખાલી જગ્ય ભાટીથી ભરવી. એ ઉપર પેટીને ખાલી રહેલ ભાગ એક ભાગ નળીઓને બુકે, ત્રણ ભાગ મારી સાથે ભેળવી એ મિશ્રણથી પેટીનાં મથાળાં સુધી ભરી એ કલમે સાવ દાટી દેવી. એ પિટીને મથાળે દરરોજ એક વાર ઝીણા છેદવાળા ઝારેથી પાણી એવી રીતે છાંટવું કે તેની ભિનાસ ભથાળેથી ચાર ઈંચ કરતાં વધારે નિચે ઉતરે નહીં, એટલે પેટીને મથાળે જે નળીને. ભુકો મિશ્રિત પિચી માટી નાંખી હશે તેજ ભિની રેહે. (આકૃતિ ૨ જી જુઓ).
એ પ્રકારથી નાખેલ કલમેનાં મૂળ બે સવાબે મહીનામાં પેટીને મથાળે દીઠામાં આવશે ત્યારે એ પેટીનાં સ્પં કાઢી લઈ વિંખવી અને તેની અંદર દાટેલ કલમોની જુડીઓ કાઢી લઈ તેમાંથી દરેક કલમ જેને મૂળ તથા ડાળીઓ છુટી હશે તે જુદી કરી કુડાંમાં ફરવવી અને એ કુંડાને થોડા દિવસ તાપ ને લાગે
For Private and Personal Use Only