________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) એક ટન અસલ ગુઆને ખાતર તરીકે નિચે લખેલી જતને ખાતરેના તેના સામે લખેલા તલના બરાબર છે.
૩૩૩ ટન કોડમાંના ખાતર બરાબર છે. ૨૧૮ ટન ઘેડાની લાદના ખાતર બરાબર છે. ૩૮૩ ટન ગાયોના છાણના ખાતર બબર છે. ૧૪ ટન પુડેટના ખાતર બરાબર છે.
માછલાનું ખાતર--માછલામાં નાજન અને ફાસક્રેટ ઘણું હોય છે તેથી દરીયા કીનારા નજીકના મુલકમાં જ્યાં તે સસ્તાં મળી શકે છે ત્યાં એ એક અતિ કીમતી ખાતર છે અને ત્યાં એને ખાતર તરીકે ઘણો ઉપયોગ થાય છે. બગીચામાંનાં કેટલાંએક ઝાડને તે માછલાનાં ખાતરથી ઘણો જ ફાયદો થાય છે. નારીએળી, સુપારી વિગેરેને ચોમાસામાં ખારાં માછલાનાં કુટાનું ખાતર અપાય છે તેથી સારી અસર થાય છે. માંછલાનું ખાતર ફળવાળાં ઝાડનાં મૂળને દીધાથી ફળ ઘણાં આવે છે. એક ટન સુકાં માછલામાં ૩૬૦ રતલ ફાયડરીક આસીડ, ૮૮ રતલ નેજન અને ૬ રતલ પિટાશ હેય છે.
હાડકાનું ખાતર–-હાડકામાં મુખ્યત્વે કરીને ફોસફેટ આફ કયાલસિઅમ હોય છે જે વનસ્પતિ પિષણ માટે અતિ ઉપયોગી છે તેથી હાડકાનું ખાતર એ એક ઉત્તમ જાતનું છે. હાડકાનું ખાતર નિચે લખેલા પ્રકારથી વાપરવામાં આવે છે.
અ-યુરોપમાં હાડકાનું ખાતર કરવું હોય ત્યારે તેના ઉપર સેલફયુરીક આસીડ (ગંધ્રપને તેજાબ) રેડે છે અને તેથી જે સેગિક પદાર્થ થાય છે તેને સુપર ફોસફેટ આફ લાઈમ કહે છે. એ પદાર્થ પાણીમાં ઘણો જ દ્રાવ્ય હેય તેથી એવી રીતે તૈયાર
For Private and Personal Use Only