________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર ) (૬) કબુતર તથા પારેવાના ચરકનું ખાતર અંગુર, નારંગી વિગેરે ફળ ઝાડને ઘણું જ સારું. પેરૂ દેશમાં જેમ ત્યાંના લોકો મુખ્યત્વે કરીને ગુવાનાનું ખાતર વાપરે છે તેમ ઇરાનના લોકો એ ચરકનું ખાતર વાપરે છે. એવી ચરક આપણા દેશમાં ઘણે ઠેકાણે મળી શકે માટે તેને ઉપગ કરી કામમાં લેવું જોઈએ.
(૭) કુકડાની ચરક-કુકડાની ચરકમાં કબુતરની ચરક બેળવી. તે મિશ્રણનું ખાતર લગભગ ગુવાનાના ખાતર જેટલું ફાયદાકારક થાય છે.
(૮) ગુઆને એ એક જાતના સમુદ્ર કિનારાનાં પક્ષીઓ જે ભાછલાં ઉપર જીવે છે તેની ચરક છે. ડાકતર લીનલી લખે છે જે પ્યાસીફીક મહાસાગરના સુકા બેટમાંનાં એ પંખીઓની ચરક એ સ્વાભાવિક ખાતરમાં અતિ કઉતવાળું છે. પણ એમાં ઘણે દગે થાય છે. મતલબ જે ખાતર વેચવા માટે આવે છે. તેમાં બીજા પદાર્થ ભેળવેલા હેય છે, અગર બીજી રીતે દગો કરેલ હોય છે. તે લખે છે જે જો એ ખાતર હદથી જાદે ન અપાય તો બગીચામાં એ કોઈ મેલ હેત નથી કે જેને એનાથી ફાયદો થત નથી. માળીઓ એને રેડ આપ વધારે પસંદ કરે છે.
કુંડાનાં ઝાડે માટે એક પાઉડ ગુઆનામાં વિશ ગાલન પાણું રેડ્યાથી અતિ ઉત્તમ રેડ બને છે. જમીન માંહેલાં ઝાડેને દેવા સારૂં રેડ કરવાને તેમાં એથી બમણું પાણી ભેળવવું જોઈએ. એ રેડ ઝાડેને દેતી વખત ઉપરા ઉપર હલાવીને દેવો જોઈએ. કે જે ઠામમાં એ કર્યું હોય, તેને તળીએ એ ગુઆનાને અંપ રહી જાય નહીં.
For Private and Personal Use Only